નવો સ્માર્ટફોન લેવા નો પ્લાન કરી રહ્યા છો? તમારા માટે એક ખરાબ સમાચાર છે

|

ગ્રાહકો એ હવે નવો સ્માર્ટફોન ખરીદતી વખતે વધુ પૈસા આપવા માટે તૈયાર રહેવું પડશે કેમ કે બધી જ બ્રાન્ડ ધીમે ધીમે ઝિયામી અને રીઅલમી ની જેમ રૂપિયો ડોલર ની સામે પડતા પ્રોડકશન કોસ્ટ ઉંચી આવી ગઈ છે તેથી તેને સરભર કરવા સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરી રહ્યા છે.

નવો સ્માર્ટફોન લેવા નો પ્લાન કરી રહ્યા છો? તમારા માટે એક ખરાબ સમાચાર છ

અને નિષ્ણાંતો નું એવું માનવુ છે કે બીજા મેકર્સ જેમ કે સેમસંગ, ઓપ્પો અને વિવો પણ આવી જ રીતે પોતાના સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા જય રહ્યા છે. ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વર્ષના પ્રારંભથી ડોલર સામે 15% રૂપિયાનું મૂલ્ય નવા મોડલો પર 5-8% નો વધારો કરે છે.

"ઝિયામી અને રિઅલમી એ પોતાની કિંમતો માં વધારો કરવા નું શરૂ કરી નાખ્યું છે અને એવું માનવા માં આવી રહ્યું છે બધી જ બ્રાન્ડ પોટ પોતાની કિંમત માં વધારો કરવા જય રહી છે. 60થી 70% જેટલી ડિમાન્ડ ને દિવાળી ના સેલ દરમ્યાન પુરી કરવા માં આવી છે, અને તેના કારણે મોટા ભાગ ના લોકો એ પોતાનો સ્માર્ટફોન ની ખરીદી કરી લીધી છે." કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું હતું.

આઇડીસી ઇન્ડિયા, એસોસિયેટ રિસર્ચ ડિરેક્ટર નવકેન્દ્ર સિંહ, જણવ્યું હતું કે, મોટા ભાગ ની બ્રાન્ડ મોટી બ્રાન્ડ્સ આ વસ્તુ માં લીડ કરે તેની રાહ જોઈ રહી હતી. અને ઝિયામી એ લીડર બની અને વોલ્યુમ સેગ્મેન્ટ ની અંદર કિંમત માં વધારો કરવા નું શરૂ કર્યું છે. "મારા ખ્યાલ થી આપણે સેમસંગ ઓપ્પો અને વિવો જેવી બ્રાન્ડ પણ પોતાની કિંમત માં વધારો કરશે તેવું માનવુ જોઈએ. અને જો રૂપિયો પાછો નહિ આવે તો આ માત્ર શરૂઆત જ છે"

અને સેમસંગ ઓપ્પો અને વિવો ને જે ઇન્ક્વાયરી કરવા માં આવી હતી તેના વિષે હજી સોમવારે પ્રેસ ટાઈમ સુધી માં કોઈ રીપ્લાય આપવા માં આવ્યો ન હતો. અને કાઉન્ટરપૉઇન્ટ ના એસ્ટીમેટ અનુસાર સેલ્સ ની દ્રષ્ટિ એ ઓક્ટોબર ની અંદર ખુબ જ સારો રેકોર્ડ બનાવવા માં આવ્યો હતો. જે 60% જેટલા શેર જેટલો હતો.

પાઠકે કહ્યું કે ઘણાં ઇન્વેન્ટરીને પહેલાથી જ સાફ કરી દેવામાં આવી છે, અને નવી ઈન્વેન્ટરી માટે કંપનીઓ રૂપિયામાં અવમૂલ્યન કરશે. "ઑફલાઇન ઈન્વેન્ટરી એક પડકાર છે," તેમણે જણાવ્યું હતું. આઇડીસીના સિંઘે જણાવ્યું હતું કે બ્રાન્ડ્સ ઘણીવાર એક સપ્તાહ અથવા તેનાથી પ્રારંભિક ભાવે ઉપકરણો શરૂ કરી શકે છે, અને પછી તેમની કિંમતોમાં વધારો કરશે.

દ.ત. ઝિયામી એ ઝિયામી 6 અને 6એ ને ઈન્ટ્રોડક્ટરી કિંમત પર લોન્ચ કર્યા હતા પરંતુ હવે તેમને તે બંને ફોન ની કિંમત માં રૂ. 600 નો વધારો કરી નાખ્યો છે. પાઠકે જણાવ્યું હતું કે આ કિંમત માં વધારો 5% કરતા વધુ નહીં કરવા માં આવે. જયારે સિંઘે કહ્યું હતું કે કિંમત માં 5 થી 8% જેટલો વધારો કરવા માં આવી શકે છે.

ઝિયામી એ પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું કે આ વર્ષ ની શરૂઆત થી અત્યર સુધી માં રૂપિયો 15% જેટલો પડી ગયો છે, અને જેના કારણે કંપની માટે ઇનપુટ કોસ્ટ ની કિંમત વધી ગઈ છે, અને તેને સરભર કરવા માટે અમારે કિંમત માં વધારો કરવા ની જરૂર પડી છે. ઝિયામી 6 અને 6એ ની કિંમત માં રૂ. 600 સુધી નો વધારો કરવા માં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Planning to buy a smartphone? Here's bad news for you

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X