ફોનપે યુઝર્સ પ્રથમ ટ્રેન બુકીંગ પર રૂ. 50નું કેશબેક મેળવી શકે છે

|

ફોનપે એ એક જાહેરાત કરી છે જેની અંદર જણાવ્યું છે કે હવે તેમના યુઝર્સ એપ દ્વારા સીધા જ પોતાની ટ્રેન ટિકિટ ને બુક કરી શકે છે. અને ફોનપે એ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી) સાથે આ કામ માટે ભાગીદારી કરી છે, અને ફોનપે ની અંદર જ આઈઆરસીટીસી ની માઈક્રો એપ ને લોન્ચ કરી છે.

અને ફોનપે એપ ની અંદર યુઝર્સ ને પેમેન્ટ કરવા માટે ના પણ પૂરતા ઓપ્શન આપવા માં આવશે અને તેની અંદર યુઝર્સ પોતાના upi, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ફોનપે વોલેટ જેવી વસ્તુઓ દ્વારા પેમેન્ટ કરી શકે છે. અને ઇન્ટરોડકટરી ઓફર ના ભાગ રૂપે યુઝર્સે ને પોતાની પ્રથમ ટ્રેન બુકીંગ પર રૂ. 50 નું કેશબેક પણ આપવા માં આવશે. અને આ ઓફર 4થી ડિસેમ્બર સુધી જ વેલીડ છે.

એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કંપનીએ જણાવ્યું હતું કે એકીકરણથી ટ્રાવેલ બુકિંગ સ્પેસમાં ફોનપીના ઓફરિંગ વધુ મજબૂત થશે અને વપરાશકર્તાઓ માટે સીમલેસ બુકિંગ અનુભવ બનાવવામાં આવશે. પ્રકાશનમાં આગળ જણાવાયું છે કે ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરીને બુકિંગ પર કોઈ વધારાની અથવા છુપાયેલ કિંમત ચાર્જ કરશે નહીં.

અને ભાગીદારી પર ફોનપે યુઝર્સ પ્રથમ ટ્રેન બુકીંગ પર રૂ. 50નું કેશબેક મેળવી શકે છે.

અને ભાગીદારી પર ફોનપ્રાઇઝના ઇન-એપ પ્લેટફોર્મના વડા રિતરાજ રાઉતાલાએ જણાવ્યું હતું કે, એન એપ પોર્ટફોલિયો ની અંદર આ વસ્તુ ને એડ કરવા થી ખુબ જ ખુશી અનુભવીએ છીએ, જયારે ફોનપે ના યુઝર્સ ફોનપે નો ઉપીયોગ કરી અને તેમની ટ્રેન ટિકિટ્સ ને પહેલા થી જ આઈઆરસીટીસી પર બુકીંગ કરાવી શકતા હતા ત્યારે હવે તેઓ એપ ની અંદર થી જ પોતાની ટ્રેન ટિકિટ્સ ને બુક કરાવી શકશે. અમે અમારા યુઝર્સ ને કોઈ પણ પ્રકર ની અડચણ વિના નું ખુબ જ સારું એકો સિસ્ટમ આપી શકીયે તેના માટે કામ કરી રહ્યા છીએ અને આઈઆરસીટીસી સાથે નું અમારું આ પગલું અમને તેજ દિશા ની અંદર આગળ લઇ જાય છે. અને અમારો હતો એક જ જગ્યા પર થી લોકો પોતાના બધા જ પેમેન્ટ કરી શકે અને ખાસ કરી ને ટ્રેવલ ની અંદર તેવું અમારો હેતુ છે.

Best Mobiles in India

Read more about:
English summary
PhonePe users can get Rs 50 cashback on first train booking

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X