યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ ને સરળ બનવવા માટે ફોનપે ધ્વરા કીબોર્ડ એપ ને લોન્ચ કરવા માં આવી

By Gizbot Bureau
|

બંગ્લોર આધારિત ડિજિટલ પેમેન્ટ ફર્મ ફોનપે દ્વારા એક નવી કીબોર્ડ એપ ને લોન્ચ કરવા માં આવી છે, જેના કારણે યુઝર્સ સરળતા થી બીજી એપ્સ નો ઉપીયોગ કરતી વખતે પણ સરળતા થી વ્યવહાર કરી શકે. અને આ નવી કીબોર્ડ ની એપ દેખાવ માં અને તેની ફીલ ગુગલ ના કીબોર્ડ જેવી જ આવે છે કે જેનો મોટા ભાગ ના એન્ડ્રોઇડ યુઝર્સ ઉપીયોગ કરતા હોઈ છે.

જોકે આ કીબોર્ડ માં ડાબી બાજુ ટોચ પર એક ફોનપે માટે નું ડેડીકેટેડ બટન આપવા માં આવેલ છે. જેને ક્યુ ની ઉપર જ આપવા માં આવેલ છે જેના કારણે તમે ઝડપ થી પેમેન્ટ ને મેળવી શકો છો અને રિકવેસ્ટ પણ કરી શકો છો. અને બેલેન્સ કેટલું પડ્યું છે તે પણ સરળતા થી જોઈ શકો છો. અને આ પ્રથમ એ પ્રકાર નું પગલું છે જેના દ્વારા ડિજિટલ પેમેન્ટ ને સરળ બનાવવા ની કોશિશ કરવા માં આવી હોઈ.

યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ ને સરળ બનવવા માટે ફોનપે ધ્વરા કીબોર્ડ એપ

"ફોનપે એ પ્રથમ એ પ્રકાર ની એપ બનશે કે જે પોતાના યુઝર્સ ને તેમના સ્માર્ટફોન પર બીજી કોઈ પણ એપ નો ઉપીયોગ કરતી વખતે સુરક્ષિત રીતે અને સરળતા થી પોતાના ડિજિટલ પેમેન્ટ ના પણ કામો કરી શકશે અને તે પણ ખુબ જ સરળતાથી. હવે ફોનપે ના યુઝર્સ ને પેમેન્ટ ને લગતા કોઈ પણ કામ કરવા માટે બધી એપ માંથી બહાર નીકળી અને ફોનપે ની એપ માં નહીં જવું પડે પરંતુ તેઓ પોતાના ફ્રેન્ડ અથવા પરિવારજનો સાથે કોઈ પણ સોશિયલ મીડિયા પર વાત કરતી વખતે પણ આ કામ ને ખુબ જ સુંદરતા થી કરી શકે છે. અને આ પગલાં દ્વારા ડિજિટલ પેમેન્ટ ની આખી રીતે ના બદલી નાખવા માં આવશે તેવું ફોનપે ના પ્રોડક્ટ હેડ, વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું.

તેથી, પ્રથમ વસ્તુઓ પ્રથમ. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમને તમારા Android ફોન પર ઇન્સ્ટોલ કરેલ ફોનપે એપ્લિકેશનની જરૂર પડશે. એકવાર સક્ષમ થઈ જાય, પછી તમે અન્ય એપ્લિકેશન્સનો ઉપયોગ કરતી વખતે પણ ઝડપથી પૈસા મોકલી અને વિનંતી કરી શકો છો. ભલે તમે ચીંચીં અથવા ફેસબુક સ્થિતિ લખી રહ્યા હોય, ફ્લિપકાર્ટ અથવા એમેઝોન જેવા ઈ-કૉમર્સ એપ્લિકેશન્સ પર શોધ કરી રહ્યાં હોવ અથવા Google ડૉક્સ, માઇક્રોસોફ્ટ વર્ડ જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરીને અથવા ઈ-મેલ લખીને, તમે બંધ કર્યા વિના પૈસા મોકલી અને વિનંતી કરી શકો છો. તે એપ્લિકેશન.

ફોનપે કીબોર્ડ ને કઈ રીતે ચાલુ કરવું

સ્ટેપ 1

જેવું કે ઉપર જણાવવા માં આવ્યું તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ફોનપે એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. અને તમારા યુપીઆઈ આઈડી અને બેંક એકાઉન્ટ તેની અંદર જોડાયેલા હોવા જોઈએ.

સ્ટેપ 2

ત્યાર બાદ એપ ને ઓપન કરી અને ડાબી બાજુ ટોચ પર પ્રોફાઈલ આઇકોન ને સિલેક્ટ કરો, અને અહીં તમને માય એડ્રેસ, માય ભીમ યુપીઆઈ આઈડી વગેરે જેવા ઓપ્શન જોવા મળશે. અને તમને "સેટઅપ ફોનપે કીબોર્ડ" નો ઓપ્શન પણ જોવા મળશે, તેના પર ટેપ કરો અને જેટલી પણ જરૂરી પરવાનગીઓ આપવા ની જરૂર હોઈ તે આપો.

સ્ટેપ 3

ત્યાર બાદ ફોનપે કીબોર્ડ ને તમારા ડિફોલ્ટ કીબોર્ડ તરીકે પસન્દ કરો અને બસ તમારું કામ પૂરું.

એ વાત માં કોઈ શન્કા નથી કે, ફોનપૉ કીબોર્ડ એ એક નવીન વિચાર છે, અને જો તમે તેમાંના એક છો જે યુપીઆઇ આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરે છે, તો તે ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફ્લિપકાર્ટની માલિકીની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનમાં 15 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે, અને સક્રિય વપરાશકર્તા આધાર 50 મિલિયન છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તે ભારતમાં સૌથી વધુ વેપારી યુપીઆઇ વ્યવહારો ચલાવે છે. નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવા ઉપરાંત, એપ્લિકેશનથી તમે ડીટીએચ અને મોબાઇલ રિચાર્જ, યુટિલિટી બિલ ચૂકવણી અને વધુ કરી શકો છો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
PhonePe introduces ‘keyboard’ app to make UPI-based digital payments easier

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X