પિરિયડ ટ્રેકિંગ એપ્સ સેન્સેટિવ યુઝર ડેટા ફેસબુક સાથે શેર કરે છે

By Gizbot Bureau
|

યુકે આધારિત એક એડવોકસી ગ્રુપ કે જેનું નામ પ્રાઇસ ઇન્ટરનેશનલ છે તેમના એક નવા રીપોર્ટ અનુસાર પિરિયડ ટ્રેકિંગ એપ્સ જેવી કે એમ આઈ એફ એમ અને માયા ફેસબુક સાથે યૂઝર્સનો ડેટા ને શેર કરી રહ્યું છે.

પિરિયડ ટ્રેકિંગ એપ્સ સેન્સેટિવ યુઝર ડેટા ફેસબુક સાથે શેર કરે છે

આ એડવોકેટ એસી ગ્રુપ દ્વારા એ બધી જ અપને એકઝામ ઈન કરવામાં આવી કે જેને ઘણા બધા મિલિયન યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.

અને યુકે આધારિત એક એડવોકસી ગ્રુપ પ્રાઇવેટ ઇન્ટરનેશનલ દ્વારા જાણવામાં આવ્યું કે પિરિયડ ટ્રેકિંગ એપ્સ જેવી કે એમ આઈ એફ એ મને માયા તે મહિલાઓના કોન્ટ્રપશન ના ઉપયોગ તેના ટાઈમિંગ અને મનથી પીરીઅડ સીમ્ટમ્સ ક્રેમ્પ્સ વગેરે જેવી માહિતી ફેસબુક બઝફીડ ન્યુઝ વગેરે સાથે શેર કરે છે.

અને તેમને જાણવા મળ્યું હતું કે માયા અને એમ આઈ એ આ બંને એપ ઘણી બધી માહિતીને સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક અને બીજી થર્ડ પાર્ટી સાથે ડેટા ને શેર કરે છે.

અને આ રિપોર્ટના જવાબમાં ફેસબુક દ્વારા પણ એક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો જેની અંદર તેમણે જણાવ્યું હતું કે તેઓ આ એપના પ્રાઇવેટ ઇન્ટરનેશનલ આઇડેન્ટીફાઇડ ની સાથે ચર્ચા કરી અને કઇ ટીમ સ્નો વાયોલેશન કરવામાં આવ્યું છે અને કઈ સેન્સીટીવ ઇન્ફોર્મેશન અને શેર કરવામાં આવી રહી છે તેના વિશે તપાસ કરશે.

ફેસબુકે તેની પ્રાઇવસી પોલિસીની અંદર જણાવ્યું છે કે જે થર્ડ પાર્ટી એપની તેમના સોફ્ટવેર ડેવલોપમેન્ટ કીટ નો ઉપયોગ કરે છે અથવા તેમની એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ નો ઉપયોગ કરે છે તેમની પાસેથી તેઓ ડેટાને ભેગો કરી શકે છે.

એસડી કે એપ્સ ની અંદર યુઝર્સને ફેસબુક દ્વારા લોગીન કરવા માટે અથવા એનાલિટીક્સ જેવા ફિચર્સ પણ આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Period Tracking Apps Share Confidential Data Via Facebook

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X