પેટીએમ પર હવે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પણ સપોર્ટ કરશે

પેટીએમ UPI સાથે સંકલન કરી અને પોતાની એકો સિસ્ટમ ને વધુ યુઝર ફ્રેંડલી બનાવશે.

By Keval Vachharajani
|

ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમએ પોતાની એપ પર હજી એક નવું ફીચર મૂક્યું છે, અને તેના લીધે હવે પેટીએમ પર યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પણ સપોર્ટ કરશે, UPI સૌથી પહેલી વાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવા માં આવ્યું હતું, અને તે એક સંપૂર્ણ સરકાર હસ્તક પ્લેટફોર્મ હતું તેનો ધ્યેય ઓનલાઇન બેંક ટ્રાન્સેકશન ને વધુ સરળ બનાવવા નું હતું.

પેટીએમ પર હવે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પણ સપોર્ટ કરશે

જો કે, આ સપોર્ટ ને વધુ મજબૂત બનવવા માટે પેટીએમ પોતાની એકો સિસ્ટમ ને વધુ યુઝર્સ ફ્રેન્ડલી બનાવશે.

સંકલન વિષે ની વાત કરીએ તો પેટીએમ ના સિનયર વાઇસ પ્રેસિડન્ટ નીતિન મિશ્રા અનુસાર, કંપની ના પેમેન્ટ સિસ્ટમ અને UPI વચ્ચે ઊંડું એકીકરણ કરવા માં આવ્યું છે. અને આના થી માત્ર ગ્રાહકો અને પેટીએમ વોલેટ માં પડેલા તેમના પૈસા ને જ ફાયદો નહિ થાય પરંતુ, કંપની ની આવનારી પેમેન્ટ બેંક્સ ને પણ ફાયદો થશે અને તેમના માટે એક મજબૂત પાયો બનશે.

આગળ વધતા કહીયે તો પેટીએમ ઇન્ડિયા સ્ટેક ને જુદા જુદા લાભો આપવા નું ચાલુ જ રાખશે જે થી લોકો ને વધુ અસરકારક અને સસ્તા ફીચર્સ મળતા રહે.

આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

અને બીજી તરફ જોઈએ તો પેટીએમ અને UPI ના સંકલન દ્વારા યુઝર્સ વધુ સરળતા થી પોતાના પેટીએમ વોલેટ માં પૈસા ટ્રાન્સફર કરી શકશે. અને યુઝર્સ હવે પોતાના યુનિક UPI ID દ્વારા પણ પૈસા એડ કરી શકશે.

તો હવે થી જયારે યુઝર્સ પેટીએમ એપ ઓપન કરી અને એડ મની વિભાગ માં જશે ત્યારે, તેમને નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ની સાથે સાથે UPI નો એક નવો ઓપ્શન પણ દેખાશે.

ત્યાર બાદ જો યુઝર્સ UPI ઓપ્શન ને પસંદ કરે છે તો ત્યાર બાદ પેમેન્ટ વખતે તેમને પોતાનું UPI ID તેમાં નાખવું પડશે, અને એક વખત જયારે તેવું થઇ જાય છે પછી કલેક્ટ મની રિકવેસ્ટ તેમના UPI એપ વાળા સ્માર્ટફોન પર જાય છે.

ત્યાર બાદ જયારે એક વખત તેઓ તે પેમેન્ટ રિકએસ્ટ ને સ્વીકારી લે છે અને પોતાના UPI ટ્રાન્સેક્શન નો પિન કોડ તેમાં નાખી લે છે ત્યાર બાદ, તે ટ્રાન્સેક્શન પૂરું થઇ જાય છે. અને જે તે પૈસા તુરંત જ તેમના પેટીએમ વોલેટ માં આવી જાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Paytm has now implemented a deep integration with UPI.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X