પેટીએમ મોલ મહા કેશબેક ઓફર, 501 કરોડ ની કેશબેક ઓફર્સ

|

પેટીએમ મોલ પર ફરી એક વખત મહા કેશબેક સેલ આવી ગયું છે, આ સેલ 22 થી 25 ઓક્ટોબર ના રોજ ચાલશે અને તે ગ્રાહકો ને 501 કરોડ સુધી ના કેશબેક ઓફર કરશે. અને આ ઓફર ના ભાગ રૂપે ગ્રાહકો ને નો કોસ્ટ ઈએમઆઈ, કેશ ઓન ડિલિવરી અને ફ્રી શિપિંગ જેવા લાભો પણ આપવા માં આવશે.

પેટીએમ મોલ મહા કેશબેક ઓફર, 501 કરોડ ની કેશબેક ઓફર્સ

અમેરિકન એક્સપ્રેસ ના કાર્ડ હોલ્ર્ડસ ને રૂ. 10,000 કે તેથી વધુ ની ખરીદી પર વધુ 10% કેશબેક આપવા માં આવશે અપટુ 2000, કોટક બેંક ના ક્રેડિટકાર્ડ હોલ્ડર્સ ને પણ વધારા ના 10% કેશબેક આપવા માં આવશે બંને ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ બંને દ્વારા ટ્રાન્સેક્શન પર.

ટોપ સેલિંગ સ્માર્ટફોન પર રૂ. 12,000 સુધી નું કેશબેક ઓફર કરવા માં આવે છે

એપલો, સેમસંગ, ઓપ્પો, નોકિયા અને બીજી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ પર ગ્રાહકો ને ભરી ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

ટીવી અને બીજા એપ્લાયન્સિસ પર 20,000 સુધી નું કેશબેક

મોટી બ્રાન્ડ્સ ના ટીવી પર 70% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે, રેફ્રિજઈટ્રેટર અને એર કંડીશનર પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને હોમ થીએટર પર 45% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

લેપટોપ પર રૂ. 20,000 સુધી નું કેશબેક

પેટીએમ મોલ ની વેબસાઈટ પર એચપી, ડેલ, એસર, લેનોવા, આસુસ, વગેરે જેવા બ્રાન્ડ્સ ના લેપટોપ ને લિસ્ટેડ કરવા માં આવેલ છે.

સ્પીકર્સ અને હોમ થીએટર સિસ્ટમ પર રૂ. 6000 સુધી નું કેશબેક

મોટી હોમ ઓડિયો બ્રાન્ડ જેમ કે સોની, જેબીએલ, સેમસંગ પેનાસોનિક વગેરે જેવી બ્રાન્ડ ના ના હોમ ઓડીઓ સિસ્ટમ પર રૂ. 6000 સુધી નું કેશબેક ઓફર કરવા માં આવી રહ્યું છે.

ડીએસએલઆર માત્ર રૂ. 24,830 પર ઉપલબ્ધ

મહા કેશબેક સેલ દરમ્યાન કેનન અને નિકોન ના બેસ્ટ સેલિંગ કેમેરાઝ ને પણ પેટીએમ મોલ પર લિસ્ટ કરવા માં આવેલ છે. આની મંદિર માત્ર બોડી નો જ સમાવેશ થાય છે, ડબલ લેન્સ કીટ અને સિંગલ લેન્સ કીટ.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Paytm Mall Maha Cashback sale offers cashbacks worth Rs 501 crore to customers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X