પેટીએમ કેશબેક ડેઝ જાહેર ડિસેમ્બર 12-16, સેમસંગ ગેલેક્સી નોટ 9, આઇફોન એક્સ અને વધુ પર ઓફર્સ

|

ઇકોમર્સ પ્લેટફોર્મ પેટીએમએ પોતાના કેશબેક ડેઝ સેલ ના દિવસો જાહેર કર્યા છે, તે 12 થી 16 ડિસેમ્બર રાખવા માં આવશે. અને આ 5 દિવસ ના સેલ ની અંદર યુઝર્સ ને સ્માર્ટફોન, લેપટોપ, હોમ એપ્લાયન્સિસ, ફેશન વગેરે જેવી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર કરવા માં આવશે. અને ગ્રાહક ને સ્માર્ટફોન ની ખરીદી પર રૂ. 5000 સુધી નું કેશબેક ઓફર કરવા માં આવશે, લેપટોપ પર રૂ. 20,000 સુધી નું કેશબેક અને હોમ એપ્લાયન્સિસ પર પણ રૂ. 20,000 સુધી નું કેશબેક ઓફર કરવા માં આવશે.

પેટીએમ કેશબેક ડેઝ જાહેર ડિસેમ્બર 12-16

એચડીએફસી બેંક ઓફર્સ

જે ગ્રાહકો આ સેલ દરમ્યાન એચડીએફસી ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે તેમને વધારા ના 10% ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને આ ઓફર બંને રેગ્ય્લર ખીરીદ અને ઈએમઆઈ બંને પર ઉપલબ્ધ કરવા માં આવશે.

સ્માર્ટફોન પર ઓફર્સ

આઈફોન એક્સ કે જે 64જીબી સાથે આપવા માં આવે છે તેના પર ગ્રાહક ને રૂ. 4,082 નું કેશબેક આપવા માં આવશે. અને તેને અત્યારે રૂ. 81,640 ની કિંમત પર લિસ્ટ કરવા માં આવેલ છે અને કેશબેક બાદ તે તમને રૂ. 77,554 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવશે. અને ગુગલ પિક્સલ 2એક્સએલ પર રૂ. 2000 નું કેશબેક ઓફર કરવા માં આવી રહ્યું છે. અને તેને રૂ. 37,999 ની કિંમત પર ખરીદી શકાય છે.

સેમસંગ ગેલેક્સી નોટ 9 પેટ્ટ મોલ પર રૂ. 75,900 ની અસરકારક કિંમતે વેચાઈ રહી છે. સ્માર્ટફોન પર રૂ .9,000 નું કેશબેક છે. એ જ રીતે, ઓપ્પો એફ 9 પ્રો 22,790 રૂપિયામાં ખરીદી શકાય છે. તે 1,200 રૂપિયાના કેશબેક સાથે વેચાઈ રહ્યું છે.

કિરણ વાસરેડ્ડી, સી.ઓ.ઓ, પેટ્ટએમ, જણાવ્યું હતું કે, "ભારત ની અંદર એન સ્ટોર ખરીદી માટે પેમેન્ટ ની અંદર પેટીએમ એ લોકો નું મનપસન્દ પ્લેટફોર્મ બની ગયું છે. અને આજે ઇન્ડિયા ની અંદર પેટીએમ એ ખુબ જ મોટી રેન્જ ની અંદર ઉપીયોગ કરવા માં આવે છે બ્રાન્ડ આઉટલેટ થી લઇ અને નાના રિટેલર્સ અને નાના વેપારીઓ સુધી બધી જ જગ્યાઓ પર પેટીએમ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે.

અને 'પેટીએમ કેશબેક ડેઝ' ની સાથે અમે અમારા ગ્રાહકો એ અમને તેમના ઓફલાઈન માર્કેટ માં પેમેન્ટ કરવા ના મનપસન્દ પ્લેટફોર્મ તરીકે પસન્દ કર્યા તેની ખુશી માં તેમને બેસ્ટ ડિલ્સ ગેજેટ્સ હોમ એપ્લાયન્સિસ અને બીજી બધી વસ્તુઓ પર આપી રહ્યા છીએ. આ દેશમાં મોબાઇલ પેમેન્ટ સ્વીકારવાના દબાણને આપણા પ્રયત્નોનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે અને અમારા વેપારી ભાગીદારોને નોંધપાત્ર રીતે મદદ કરશે. "

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Paytm Cashback Days announced from December 12 - 16; offers on Samsung Galaxy Note 9, iPhone X and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X