Oppo રેનોટ 10એક્સ ઝૂમ vs ઓપો રેનો

By Gizbot Bureau
|

ઓપો એ પોતાની રેનો સ્માર્ટફોન અને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરી છે. જેની અંદર ઓપો રેનો 10એક્સ ઝૂમ એડીશન અને ઓપ્પો રેનો નો સમાવેશ કરવામાં આવેલ છે. અને રસપ્રદ વાત એ છે કે આ બન્ને સ્માર્ટફોનની અંદર શાર્ક ડિઝાઇનવાળી પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે. અને તેના સિવાય પણ આ સ્માર્ટફોન ની અંદર ખૂબ જ સારો હાર્ડવેર આપવામાં આવેલ છે. અને બપોરે નો ની અંદર પણ તેના ટેન એક્સ ઝૂમ એડિશન થી ખૂબ જ મળતી ડિસ્પ્લે આપવામાં આવેલ છે.

Oppo રેનોટ 10એક્સ ઝૂમ vs ઓપો રેનો

અને આ બંને મોડેલ ની અંદર એક સૌથી મોટો ભારત તેના કેમેરામાં આપવામાં આવેલ છે છેલ્લો એન્ડ બપોરે નો સ્માર્ટફોન છે તેની અંદર પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટપ આપવામાં આવેલ છે અને કોઈ એક્સ ધૂમ નુપીચર આપવામાં આવતું નથી જ્યારે ટેન એક્સ શુ એડિસન ની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટપ આપવામાં આવે છે અને તે 10એક્સ સુધી ઝૂમ કરી શકે છે. અને તે એડિસન ની અંદર snapdragon 855 આપવામાં આવે છે.

ઓપો રેનો એક્સ રૂમ એડિશન સ્માર્ટ ફોનની અંદર 2.8 ગીગાહર્ટઝ નું ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવેલ છે. અને તેની સાથે આઠ જીબી રેમ અને 256 જીબી નો સ્ટોરેજ આપવામાં આવે છે. અને સાથે-સાથે માઇક્રો એસડી કાર્ડ માટેનો સપોર્ટ પણ આપવામાં આવે છે જેના દ્વારા સ્ટોરેજ અને વધુ વધારી શકાય છે. આ સ્માર્ટફોન નીંદર બીજું પણ એક વેરિએન્ટ આપવામાં આવે છે જેની અંદર 6 જીબી રેમ અને 128 જીબી નો સ્ટોરેજ આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઓપો રેનો સ્માર્ટફોન ની અંદર snapdragon 710 પ્રોસેસર આપવામાં આવેલ છે. અને તેની અંદર 8 જીબી રેમ અને 128 જીબી નો સ્ટોરેજ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે. જેની અંદર 48 એમપી નું મુખ્ય સેન્સર 8 એમપીનો ટેલિફોટો સેન્સર અને તેરે બિન વેરીએબલ એ પ્રેસર સેન્સર આપવામાં આવે છે. અને આ ત્રણેય સેન્સર માટે સોની આઇ.એમ.એસ 586 નો ઉપયોગ કરવામાં આવેલ છે. અને પાછળના કેમેરા ની અંદર ટેન એક્સ સુધીનું હાઇબ્રીડ ઝૂમ આપવામાં આવે છે. જ્યારે આ કેમેરા ની અંદર 60એક્સ સુધીનું ડિજિટલ શુ ઓફર કરવામાં આવે છે. ઝુમ ફોટોગ્રાફી કરતી વખતે કેમેરા સ્ટીલ રહે તેના માટે પ્રિઝમ સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજી આપવામાં આવે છે. અને આગળની તરફ સેલ્ફી માટે 16 એમપીનો કેમેરા આપવામાં આવે છે.

બીજી તરફ ઓપો રેનો ની અંદર પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે. જેની અંદર 48 એમપી નું સોની નું આઈ એમ એક્સ 586 મુખ્ય સેન્સર અને 5 એમપી નું સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર કોઈ હાઈબ્રીડ ઝૂમ આપવામાં આવતું નથી. અને સેલ્ફી કેમેરા બન્ને સ્માર્ટફોન નીંદર સરખા આપવામાં આવે છે.

આ બન્ને ઓપો રેનો સ્માર્ટફોન ની વચ્ચે બીજા કયા તફાવત છે?

જ્યારે oppo renault 10x zoom એડિસન ની અંદર 6.6 ઈંચ ની એફ એચ ડી plus ડિસ્પ્લે ની સાથે ૪૫૦૦ એમએએચની બેટરી આપવામાં આવે છે જ્યારે બીજી તરફ સાદા ઓપો રેનો niyander 6.4 inch ની એફ ડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર 3765 એમએએચની બેટરી આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોનની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

આ બન્ને સ્માર્ટફોનની કિંમત શું છે?

ઓપો રેનો દસ એક્સ ઝૂમ એડિશન એ બે કલરમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર ocean green અને જેટ બ્લેક નો સમાવેશ કરવામાં આવે છે. અને આ બન્ને ડિવાઇસ flipkart પર સાતમી જૂનથી ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે. અને તેને રિટેલ સ્ટોર્સ ની અંદર પણ ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

Oppo રેનો 10 એક્સ ઝૂમ 6 gb રેમ અને 128gb storage વેરિએન્ટની કિંમત રૂપિયા 39999 રાખવામાં આવેલ છે.

Oppo રેનો દસ એક્સ ઝૂમ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ની કિંમત રૂપિયા 49999 રાખવામાં આવેલ છે.

ઓપો રેનો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા 32999 રાખવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
The Oppo Reno base variant with 6GB RAM + 128GB storage is listed in China at CNY 2,999 (approx Rs. 30,200), while the 6GB RAM + 256GB storage model is available for CNY 3,299 (approx Rs. 33,300).

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X