ઓપ્પો દ્વારા એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટ ટીવી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે

By Gizbot Bureau
|

ઓપ્પો દ્વારા પણ તેમના પ્રતિસ્પર્ધી શાઓમી નોકિયા અને વન પ્લસ ની જેમ હવે સ્માર્ટ ટીવી ની રેસ માં ઉતરી શકે છે અને ટૂંક સમયમાં માર્કેટની અંદર પોતાનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કરી શકે છે. જોકે આ બાબત પર હજુ સુધી કોઈ પણ ઓફિસિયલ માહિતી આપવામાં આવી નથી પરંતુ ચાઈનીઝ સોશિયલ મીડિયા ની અંદર ઓપોના સ્માર્ટ ટીવી વિશે ખૂબ જ ચર્ચા થઇ રહી છે. ઓપોના આ સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ પર ચાલશે જેની અંદર ઘણા બધા સ્માર્ટ ફીચર્સ પણ આપવામાં આવશે કે જે વન પ્લસ અને સેમસંગના ટીવી ની અંદર આપવામાં આવે છે.

ઓપ્પો દ્વારા એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટ ટીવી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં

જોકે આ બાબત વિશે હજુ સુધી માર્કેટની અંદર ખૂબ જ ઓછી ખબર આવી રહી છે પરંતુ જે રીતે બધી જ સ્માર્ટફોન કંપનીઓ દ્વારા ધીમે ધીમે સ્માર્ટ ટીવી પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે તે રીતે ઓપ્પો દ્વારા પણ સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવી શકે છે. વનપ્લસ દ્વારા ભારતીય માર્કેટની અંદર પહેલાથી જ એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી લોન્ચ કરી દેવામાં આવ્યું છે જેથી એવું લાગી રહ્યું છે કે ઓપ્પો દ્વારા પણ સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવી શકે છે.

જો સ્ક્રીન સાઇઝ ની વાત કરવામાં આવે તો ઓપ્પો દ્વારા લોક પ્રખ્યાત 55 ઇંચ કોમેન્ટને પસંદ કરવામાં આવી શકે છે આ સ્માર્ટ ટીવી ની કિંમત પર વહેંચવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ ઓપ્પો દ્વારા આ સ્માર્ટ ટીવી ની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે. અને જો ઓપ્પો દ્વારા સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવે તો તેને ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે કે નહીં તેના વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.

અન્ય સમાચારોમાં, ઓપ્પોએ હમણાં જ તેના સાચી વાયરલેસ ઇયરફોન્સ લોન્ચ કર્યા છે, એક એવી ડિઝાઇન કે જેને બીજી જનરેશન ના એરપોડ્સનું મેશઅપ કહી શકાય અને તાજેતરમાં લોન્ચ થયેલ એરપોડ્સ પ્રો. ઓપ્પો એન્કો ફ્રી તરીકે ઓળખાતા, આ ઇયરફોન્સ બે ડિઝાઇનમાં આવે છે એક જે ઇન ઇયર ટીપ આપે છે અને બીજું જે સેમિ ઇન ઇયર ટીપ આપે છે. અને આ બંને કાનની ટીપ્સ ત્રણ કદમાં આવે છે.

ઓપોના એકો ઈયરફોન 3 કલર ઓપ્શન ની અંદર આપવામાં આવે છે જેની અંદર વાઈટ પિન્ક અને બ્લેક નો સમાવેશ થાય છે જેની અંદર અલગ અલગ જેસ્ચર સપોર્ટ પણ આપવામાં આવે છે જેની અંદર ડબલ ટેપ કરવા પર કોલનો જવાબ આપવામાં આવે છે મ્યુઝિક સ્વીચ કરવામાં આવે છે અને તેના પર સ્લાઈડ કરવાથી તે મ્યુઝિક ને એડજસ્ટ પણ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo Might Foray Into Smart TV Segment

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X