Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
16 એમપી પોપ અપ કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સાથે oppo કે થ્રી લોન્ચ કરવામાં આવ્યો
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપો એ પોતાના મિત્ર જ સ્માર્ટફોન અને વધારતા oppo કે થ્રી લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને ચાઈના ની અંદર લોન્ચ કરવામાં આવેલ છે. આ સ્માર્ટફોનની અત્યારે ચાઈના ની અંદર કિંમત 1599 યુઆન રાખવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર પર્પલ સફેદ અને ગ્રીન નો સમાવેશ કરવામાં આવે છે. અને આ સ્માર્ટફોનને જૂન મહિના ની મધ્યમાં ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

ઓપો કે 3 સ્પેસિફિકેશન
ઓપો કે થ્રી ની અંદર 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે 1080×2340 ના પિક્ચર રીઝોલ્યુશન સાથે આપવામાં આવે છે. અને 19.5:9 નો આસ્પેક્ત રેશિયો આપવામાં આવેલ છે. અને આ દેશની સુરક્ષા માટે તેના પર કોટિંગ પ્રોટેક્શન ગ્લાસ પણ આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 ચોપાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેના પર કંપનીનું ખુદનું યુઆઈ આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર કવલકોમ snapdragon 710 પ્રોસેસર આપવામાં આવેલ છે.
આ સ્માર્ટફોનની અંતે dual-sim સુવિધા આપવામાં આવે છે. અને તેની અંદર છ અને આઠ જીબીની રેમ આપવામાં આવે છે. અને આ ફોનને ત્રણ સ્ટોરેજ વેરિએન્ટની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર 64 gb 128 gb અને 256 જીબી નો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનની પાછળની તરફ ડ્યુલ રિયર કેમેરા સેટપ આપવામાં આવેલ છે. અને તેની અંદર 16 એમપી નું મુખ્ય સેન્સર સાથે અને બે એમપી નું સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. અને સેલ્ફી માટે 16 એમપી નું of 2.0 સેન્સર આપવામાં આવે છે.
અને આ સ્માર્ટફોન ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 3765 એમ એ એચ ની બેટરી. વુક 3.0 ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવે છે.
થોડા સમય પહેલાં જ ઓપો એ પોતાના બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અને તેની અંદર oppo a7 અને oppo r17pro નો સમાવેશ કરવામાં આવેલ છે. Oppo a7 ના 4 gb વેરિએન્ટની અંદર રૂપિયા 1 હજારની કિંમતનો ઘટાડો કરવામાં આવેલ છે. અને જ્યારે બીજી તરફ ઓપો આર 17 પ્રો ની અંદર રૂપિયા 10 હજારનો ઘટાડો કરવામાં આવેલ છે. Oppo a7 4gb રેમ વેરિયન્ટ કે જેને 14990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો તે અત્યારે 13990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે. અને બીજી તરફ oppo r17 pro કે જેને રૂપિયા 39990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો તે અત્યારે રૂ 29990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications