ઓપ્પો એફ15 ભારતની અંદર 48 મેગાપિક્સલ ક્વાડ કેમેરા અને વુક ફાસ્ટ ચાર્જિંગ સાથે ૧૬મી જાન્યુઆરીએ લોન્ચ

By Gizbot Bureau
|

ભારતની અંદર ઓપ્પો એફ15 ૧૬મી જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે તેની પુષ્ટી કરી દેવામાં આવી છે. કંપની દ્વારા આ સ્માર્ટફોનના લોન્ચની તારીખ અને તેના અમુક કી સ્પેસિફિકેશન્સ ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટફોનની અંદર ઘણા બધા એલિમેન્ટ્સ ને રેનો સિરીઝમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

ઓપ્પો એફ15 ભારતની અંદર 48 મેગાપિક્સલ ક્વાડ કેમેરા

જેની અંદર એમ લેટ પેનલ અને પાછળની તરફ ગ્લાસ બેક પેનલ આપવામાં આવે છે અને ઓપ્પો દ્વારા એ વાતની પણ પુષ્ટી કરવામાં આવી હતી કે તેની અંદર 48 મેગાપિક્સલ કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવશે અને સાથે સાથે બુકલેટ ચાર્જ 3.0 અને ઈન્ડેક્સ ફિંગર પ્રિન્ટ કેન્સર પણ આપવામાં આવશે.

ઓપ્પો એફ15 સ્પેસિફિકેશન્સ

કંપની દ્વારા પ્રેસ નોટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે ઓપ્પો એફ15 ની અંદર 48 મેગાપિક્સલનો કે આતંકવાદ કેમેરા સેટ અપ ની સાથે અપગ્રેડ ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ફિંગરપ્રિન્ટ સેન્સર 3.0 આપવામાં આવશે કે જે માત્ર 0.32 સેકન્ડની અંદર તમારા ડિવાઈસને અનલોક કરી શકે છે.

અને આ સ્માર્ટફોન ખૂબ જ સ્લિમ રાખવામાં આવ્યો છે જે ની જાડાઈ માત્ર 7.9 કેમ છે અને તેનું વજન 172 ગ્રામ છે અને પાછળની તરફ લેસર લાઈટ રિફ્લેક્શન આપવામાં આવશે કે જેની અંદર એક યુનિક ગ્રેડિયન્ટ ડિઝાઇન આપવામાં આવશે. ઓપ્પો દ્વારા આ સ્માર્ટફોનની અંદર કયુ પ્રોસેસર આપવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સ્માર્ટફોનની અંદર કલર ઓએસ 7.0 કસ્ટમ સ્કીન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આપવામાં આવી શકે છે. જેને કારણે આખી સિસ્ટમની અંદર ડાર્ક થી લાગુ કરી શકાશે અને નવા વિઝ્યુઅલ અને નવા સિસ્ટમ પણ લાગુ કરી શકાશે કે જે વધુ કમ્ફર્ટેબલ અને સિમ્પલ હશે અને જે આપણી આંખને વધુ ગમી શકે છે.

સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર આઇકોન કસ્ટમાઇઝેશન નો સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. અને સાથે સાથે કલર ઓએસ 7 ની અંદર વેધર એડેપ્ટર નોટિફિકેશન અને અલારામ સાઉન્ડ પણ આપવામાં આવશે સાથે સાથે નવું સ્ક્રીનશોટ છે અને પેમેન્ટ પ્રોટેક્શન પણ આપવામાં આવશે સાથે સાથે પ્રાઈવસી સેટિંગ્સ અને ફાયર પ્રોટેકશન માટેના વિકલ્પો પણ આપવામાં આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનની અંદર સ્માર્ટ રાઇટિંગ અને રાઇટીંગ મોડ્સ પણ આપવામાં આવી શકે છે.

ઓપ્પો એફ15 કેમેરા

કંપની દ્વારા પ્રેસ નોટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોનની અંદર કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવશે જેની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર આપવામાં આવશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેની સાથે સાથે મેક્રો ફોટોઝ માટે એક મેક્રો સેન્સર અને તેની સાથે અલ્ટ્રા વાઈ એન્ગલ લેન્સ અને પોર્ટ્રેટ મોડ માટે ડેપ્થ સેન્સર પણ આપવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo F15 With 48MP Quad Camera, VOOC 3.0 Flash Charge Set For Jan 16 Launch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X