ઓપ્પો એફ15 ૧૬મી જાન્યુઆરીએ ભારતની અંદર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ ભારતની અંદર તેમના નવા સ્માર્ટફોન ઓપ્પો એફ15 લાવી રહી છે કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી આ સ્માર્ટફોન વિશે જાહેરાતો કરવામાં આવી રહી હતી અને હવે કંપની દ્વારા આ સ્માર્ટફોનના લોન્ચની તારીખ જાહેર કરવામાં આવી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ ના વેબપેજ પર આ સ્માર્ટફોનના લોન્ચની તારીખ ૧૬મી જાન્યુઆરી જણાવવામાં આવી છે.

ઓપ્પો એફ15 ૧૬મી જાન્યુઆરીએ ભારતની અંદર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે

આ સ્માર્ટફોનના અમુક કી સ્પેસિફિકેશન વિશે ફ્લિપકાર્ટ ની માઈક્રો વેબસાઇટ પર જણાવવામાં આવી રહ્યું છે તેના જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોનની અંદર in ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર 3.0 ટેકનોલોજી આપવામાં આવશે સાથે સાથે પાછળની તરફ 48 મેગાપિક્સલ કેમેરા પણ આપવામાં આવશે તને તેના વિશે કંપની દ્વારા પહેલાથી જ પુષ્ટિ કરી દેવામાં આવી છે.

સ્પેસિફિકેશન

કંપનીના લિસ્ટિંગ અનુસાર આ સ્માર્ટફોનની અંદર 8gb રેમ અને 128 સ્ટોરેજ આપવામાં આવશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનના એક કરતાં વધુ વેરિયન્ટ આવી શકે છે સાથે સાથે આ સ્માર્ટફોન બુક 3.04 જઈને પણ સપોર્ટ કરશે. અને કંપનીના દાવા અનુસાર તેના દ્વારા આ સ્માર્ટફોનની અંદર બે કલાકનો ટોકટાઇમ માત્ર પાંચ મિનિટના ચાર્જ પછી મળી શકશે. સાથે સાથે કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોનની અંદર છે ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવ્યું છે તે 0.32 સેકન્ડની અંદર ડિવાઇસને અનલોક કરી શકે છે.

ડિઝાઇન

જો આ સ્માર્ટફોનની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો તેને અલ્ટ્રા થીન ડિઝાઇન બનાવવામાં આવશે આ સ્માર્ટફોન માત્ર 7.9 એમ.એમ જાડો અને તેનું વજન માત્ર 172 ગ્રામ હશે અત્યારે આ સ્માર્ટફોનના માત્ર એક જ કલર વેરિએન્ટ વિશે માહિતી આપવામાં આવી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેને બીજા પણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. કેમ કે તેના પાછળના ક્વાડ કેમેરા ને ઉભા સેટ કરવામાં આવ્યા છે જેની અંદર 3 કલર ગ્રેડિયન્ટt ડિઝાઇન પણ બતાવવામાં આવી રહી છે અને આગળની તરફ વોટર ડ્રોપ સ્ટાઈલનો જ ડિસ્પ્લે આપવામાં આવી છે કે જેને ખૂબ જ પતલા બેઝલ્સ આપવામાં આવ્યા છે.

કિંમત

આ સ્માર્ટફોનને કઈ કિંમત પર ભારતની અંદર વહેંચવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક ઓનલાઇન રિપોર્ટના જણાવ્યા અનુસાર ઓપ્પો દ્વારા આ સ્માર્ટફોનને રૂપિયા ૨૦,૦૦૦ કરતા ઓછી કિંમતમાં વહેંચવામાં આવી શકે છે આ સ્માર્ટફોનને ચોક્કસ કઈ કિંમત પર ભારતની અંદર વહેંચવામાં આવશે તેના વિશે તેના લોંચ ના પછી જ ખબર પડી શકશે.

Best Mobiles in India

English summary
Oppo F15 Launching On January 16 On Flipkart

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X