Oppo A9 6.53 ઈંચ ની ફુલ એચડી પ્લસ સ્ક્રીન સાથે રૂપિયા 15490 માં લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર oppo દ્વારા ભારતની અંદર પોતાના સ્માર્ટફોન લાઈન અપને વધારવામાં આવ્યું છે કંપની દ્વારા એક નવા બજેટ ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ oppo a9 રાખવામાં આવ્યું છે. આપ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15000 490 રાખવામાં આવેલ છે જેની અંદર 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોનને ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટની અંદર ૨૦મી જુલાઇથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

Oppo A9 6.53 ઈંચ ની ફુલ એચડી પ્લસ સ્ક્રીન સાથે રૂપિયા 15490 માં લોન્ચ


સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન ની અંદર 6.2 inch ની એચડી પ્લસ water drop notch સ્ક્રીન ગોરીલા ગ્લાસ 5ની સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4020 એમએએચ ની બેટરી ની સાથે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ જેના પર coloros 6.0 આપવામાં આવે છે.

આ સ્માર્ટફોન ની અંદર mediatek helio p70 પ્રોસેસર અને તેની સાથે 4 જીબી રેમ આપવામાં આવે છે અને ગ્રાહકોને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ડિવાઇસ ની અંદર મળે છે.

Oppo A9 6.53 ઈંચ ની ફુલ એચડી પ્લસ સ્ક્રીન સાથે રૂપિયા 15490 માં લોન્ચ

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવે છે સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર 16 મેગાપિક્સલનો કેમેરા આગળ ફ્રન્ટમાં આપવામાં આવે છે. અને લો લાઇફ ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન ની અંદર અલગથી અલ્ટ્રા નાઈટ મોઢ 2.0 આપવામાં આવે છે.

આ સ્માર્ટફોન નીંદર 4020 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને તે નવા gradient કલર ની અંદર આવે છે જેનું નામ કંપની દ્વારા the beauty of style રાખવામાં આવ્યું છે અને કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર વાઈ-ફાઈ બ્લૂટૂથ અને જીપીએસ સેવા કનેક્ટિવિટી ના વિકલ્પો આપવામાં આવ્યા છે.

ઓપ્પો ઇન્ડિયાના સીઇઓ ચાર્લ્સ વોંગે જણાવ્યું હતું કે, "ઓપ્પોએ હંમેશાં નવીનતા વ્યૂહરચનાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તકનીકી વિકસાવી છે. બ્રાન્ડ તરીકે ઓપીઓ તકનીકીને ઘણું મહત્વ આપે છે, પરંતુ અમે સમજીએ છીએ કે ભાવ અમારા ભારતીય ગ્રાહકો માટે એક મોટો વિચાર છે. તેથી, એ 9 સાથે, અમારો લક્ષ્ય ગ્રાહકોને સસ્તું કિંમતે અસાધારણ અનુભવ પ્રદાન કરવાનો છે. OPPO A9 ની અમારી શ્રેણી તે અનુભવ આપવા માટે પ્રયાસ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo A9 Featuring A 4020 mAh Battery Launched For Rs. 15,490 in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X