Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Open ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
લાંબા સમયથી ટેક માર્કેટમાં જેની ચર્ચા હતી તે OnePlus Open સ્માર્ટફોન આખરે ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. વનપ્લસનો આ પહેલો ફોલ્ડેબલ ફોન છે, જેને કારણે યુઝર્સમાં તેની ખૂબ જ ઈંતેજારી હતી. આ ફોન ભારતીય માર્કેટમાં Samsung Galaxy Z Fold 5 જેવા સ્માર્ટફોનને કોમ્પિટિશન આપશે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો OnePlus Open ફોલ્ડેબલ ફોનમાં 7.8 ઈંચની 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ફોનની કવર ડિસ્પ્લે 6.3 ઈંચની છે. બંને ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ ફોનમાં Flexion Hinge ડિઝાઈન આપવામાં આવી છે, જે આ ફોલ્ડેબલ ફોનને વધારે શાનદાર બનાવે છે. આ ઉપરાંત આ ફોન Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસરતી સજ્જ છે, જે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. ફોટોગ્રાફી માટે OnePlus Openમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનની બેટરી 4,805 mAhની છે. જે 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
OnePlus Openની ભારતમાં કિંમત
OnePlus Openને કંપનીએ ભારતમાં 1,39,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની છે. આ ફોનના પ્રિ ઓર્ડર શરૂ થઈ ચૂક્યા છે, જ્યારે સેલ 27 ઓક્ટોબરના રોજ શરૂ થશે. યુઝર્સ આ ફોનને એમેઝોન અથવા વન પ્લસ ઈન્ડિયાની ઓફિશિયલ સાઈટ પરથી ખરીદી શક્શે. આ ફોનમાં Voyager Black અને Emerald Dusk કલર ઓપ્શન મળે છે. ICICI બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ ફોન પર 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.
OnePlus Open Specifications
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો OnePlus Openમાં 7.82 ઈંચની પ્રાઈમરી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોનમાં 6.31 ઈચની કવર ડિસ્પ્લે પણ છે. આ બંને ડિસ્પ્લે 2K રિઝોલ્યુશન અને 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ડિસ્પ્લે 2800 nitsની બ્રાઈટનેસ કેપેસિટી ધરાવે છે.
આ ઉપરાંત OnePlus Open Qualcomm Snapdragon 8 Gen 2 પ્રરરોસેસર પર કામ કરે છે. જેની સાથે તમને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ કેપેસિટી મળે છે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 48 MP Sony LYT T808 પ્રાઈમરી કેમેરા મળે છે, જે OIS સપોર્ટ ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં 48 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 64 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા પણ સામેલ છે. આ કેમેરા 3x ઓપ્ટિકલ ઝૂમ ધરાવે છે, જે પણ OIS સપોર્ટ ધરાવે છે.
જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં બે કેમેરા મળશે, જેમાં 32 મેગાપિક્સલ અ 20 મેગાપિક્સલનો કેમેરા સામેલ છે. આ ફોનની બેટરી 4,805 mAhની છે. જે 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications