Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Nord CE 4 Lite 5Gની લોન્ચ ડેટ નક્કી, આ તારીખે માર્કેટમાં આવશે
OnePlus Nord CE 4 Lite 5Gની લોન્ચ ડેટ આવી ગઈ છે. કંપનીએ એમેઝોન પર પોતાના સ્માર્ટફોનનું સપોર્ટ પેજ લાઈવ કરી દીધું છે. આગામી અઠવાડિયામાં આ ફોન ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ જશે. કંપની આગામી સપ્તાહમાં થનારી ઈવેન્ટમાં નોર્ડ સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે. જેમાં કંપની OnePlus Nord 4 અને OnePlus CE 4 Lite 5G લોન્ચ કરશે. એમેઝોન પર લાઈવ થયેલા પેજમાં OnePlus Nord CE 4 Lite 5G ફોનનો પહેલો લૂક આવી ચૂક્યો છે. ફોનને India;s Bureau of Identification પેજ પર પણ લિસ્ટ કરી દેવાયો છે. જેને કારણે ફોનના ફીચર્સ વિશે માહિતી સામે આવી ચૂકી છે.

OnePlus Nord CE 4 Lite 5G ક્યારે થશે લોન્ચ
OnePlus Nord CE 4 Lite 5G આ ફોન ભારતમાં 18 જૂન 2024ના રોજ લોન્ચ થશે. આ સ્માર્ટફોન 7 વાગે શરૂ થનારી ઈવેન્ટમાં લોન્ચ થશે.
ફોનના ખાસ ફીચર્સ
લોન્ચ પહેલા OnePlus Nord CE 4 Lite 5G સ્માર્ટફોનનું પેજ કંપનીની ઈન્ડિયન વેબસાઈટ પર લાઈવ કરી દેવાયું છે. સ્માર્ટફોનનું ટીઝર પણ સામે આવી ચૂક્યુ છે. ટીઝર જોઈને લાગી રહ્યું છે કે આ ફોન બ્લૂ કલર ઓપ્શનમાં આવશે. ટીઝરમાં ફોનની ડિઝાઈન પણ જોવા મળી રહી છે. ફોન ફ્લેટ એજ ડિઝાઈન સાથે લોન્ચ થશે.
એમેજોન લિસ્ટિંગ પરથી ખ્યાલ આવે છે કે આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. કેટલીક સર્ટિફિકેશન વેબસાઈટ પર આ ફોન CPH2621 મોડેલ નંબર સાથે જોવા મળ્યો છે. લિસ્ટિંગ વેબસાઈટ્સ મુજબ આ ફોનમાં 5,530 mAhની બેટરી મળે છે. આ ફોનમાં 80 W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે.
OnePlus Nord CE 4 Lite 5G હેન્ડસેટ Oppo K12xનું રિબ્રાન્ડ મોડેલ હશે. આ ફોનમાં 6.67 ઈંચની Full HD+ ડિસ્પ્લે મળશે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પીક બ્રાઈટનેસ 1200 નીટ્સ હશે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો મેઈન કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળશે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેન 695 પ્રોસેસર મળે છે. જો કે આ ફોનની કિંમત કેટલી હશે, તે હજી સુધી સામે નથી આવ્યું. પરંતુ લોન્ચના દિવસે કંપની આ ફોનની બધી જ ડિટેઈલ્સ જાહેર કરે તેવી શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications