Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Community Sale શરૂ, આ પ્રોડક્ટ્સ પર મળે છે બમ્પર ડિસ્કાઉન્ટસ
જો તમે વન પ્લસના ચાહકો છો અને આ કંપનીનો સ્માર્ટફોન, ઈયર બડ્ઝ કે પછી ટેબ્લેટ લેવાનું વિચારી રહ્યા છો, તો હાલ તમારા માટે સારો સમય છે. હાલ OnePlus Community Sale 2023ની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ અંતર્ગત કંપની પોતાના ગ્રાહકોને જબરજસ્ત ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટ્સ ખરીદવાની તક આપી રહી છે. તો ચાલો જાણી લઈએ કે આ સેલ અંતર્ગત કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.

OnePlus Community Sale શરૂ
OnePlus Community Saleની શરૂઆત તો છેક 8 ડિસેમ્બરથી થઈ ચૂકી છે, જે 17 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. આ સેલમાં ગ્રાહકો OnePlus Community Saleની બધી જ પ્રોડક્ટ્સ ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકે છે.
આ પ્રોડક્ટ્સ મળે છે ખૂબ જ સસ્તી
OnePlus 10 Pro 5G પર ઓફર
OnePlus 10 Pro 5G આ સેલ દરમિયાન માત્ર 44,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની મૂળ કિંત 66,999 રૂપિયા છે. કંપની પોતાના ગ્રાહકોને આ ફોન 22 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક આપી રહી છે. આ ફોનમાં 6.7 ઈંચની OLED ડિસપ્લે મળી રહી છે, જેનું રિઝોલ્યુશન 3216 * 1440 પિક્સલ છે. આ ડિસ્પ્લે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીએ આ હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ આપ્યો છે, જે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવે છે. આ ફોન ઓક્સિજન ઓએસ પર કામ કરે છે.
OnePlus Pad
OnePlusના આ સેસ દરમિયાન OnePlus Pad પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન ગ્રાહકો 35,499 રૂપિયામાં ખરીદી શકે છે. જેની માર્કેટ પ્રાઈજ 37,999 રૂપિયા છે. જો તમે ICICI બેન્કના કાર્ડ અથવા OneCardથી આ ફોન ખરીદશો, તો તમને 5000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. જે બાદ તમે OnePlus Pad માત્ર 30,499 રૂપિયામાં ખરીદી શક્શો. સાથે જ આ ટેબનું 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટ 32,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
OnePlus Buds Pro 2 પર ઓફર
OnePlus Buds Pro 2 પણ આ સેલ દરમિયાન માત્ર 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમારી પાસે ICICI બેન્કનું કાર્ડ છે, અથવા તો વન બેન્કનું કાર્ડ છે, તો આ ઈયર બડ્ઝ તમે માત્ર 7,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉરાંત OnePlus Nord Buds 2 Series માત્ર 1,599 રૂપિયામાં અને Bullet Wireless Series માત્ર 1,349 રૂપિયામાં ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications