વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રો સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ દ્વારા તેમના વર્ષ ૨૦૨૦ના ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ અને વનપ્લસ 8 પ્રો લોન્ચ કરવામાં આવ્યા છે.આ બન્ને સ્માર્ટફોન 5g સપોર્ટ કરે છે અને તેની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવે છે. પ્રથમ નજર ની અંદર આ બન્ને સ્માર્ટફોન એક સરખા લાગે છે પરંતુ તેના કેમેરા સ્ક્રીન સાઇઝ અને બીજા અમુક ફીચર્સ ની અંદર તફાવત આપવામાં આવ્યો છે.

વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રો સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામ

કિંમત અને ઉપલબ્ધતા

આ બન્ને સ્માર્ટફોનની ભારતની અંદર શું કિંમત હશે તેના વિશે કંપની દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી અને આ બન્ને સ્માર્ટફોનની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર બ્લુ બ્લેક અને ગ્રીન નો સમાવેશ કરવામાં આવે છે પરંતુ યુએસ ડોલરની અંદર આ સ્માર્ટફોન ની શું કિંમત છે. વનપ્લસ 6 8gb રેમ અને 128gb સ્ટોરેજ ની કિંમત $699 તેના બાર જીબી રેમ અને 256gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત $799 વનપ્લસ 8 પ્રો 8gb રેમ અને 128gb સ્ટોરેજ ની કિંમત $899 અને તેના બાર જીબી રેમ અને 256gb સ્ટોરેજ ની કિંમત $999 રાખવામાં આવેલ છે.

વનપ્લસ 8 પ્રો આઈપી68 સર્ટિફિકેશન સાથે આવે છે અને તે રેઝિસ્ટન્ટ ની સાથે આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર રેપ ચાર્જ 30 વાયરલેસ ચાર્જિંગ પણ આપવામાં આવે છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વાયરલેસ ચાર્જિંગ ની અંદર 30 મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થઇ શકે છે અને આ બંને ફીચરને વનપ્લસ 8 ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી સાથે સાથે કંપની દ્વારા વનપ્લસ બુલેટ્સ વાયરલેસ ઈયરફોન પણ લોન્ચ કરવામાં આવ્યા છે જેની કિંમત $49.95 રાખવામાં આવેલ છે.

વનપ્લસ 8 પ્રો સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની અંદર 6.77 ઇંચની ન્યુ એચડી plus ડિસ્પ્લે 120 હર્ટઝ રિફ્રેશ રેટ ની સાથે આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર 3d કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર 8gb રેમ અને 12 જીબી રેમ ના વિકલ્પો ની અંદર આપવામાં આવે છે કે આ સ્માર્ટફોનના કેમેરા ની વાત કરવામાં આવે તો તેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ આપવામાં આવે છે.

જેની સાથે બીજા બે સેન્સર 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યા છે અને આગળની તરફ સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4510 એમએએચની બેટરી 30 વોટના ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ ની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેની ઉપર કંપનીનું ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવે છે.

વનપ્લસ 8 સ્પેસિફિકેશન

આ સ્માર્ટ ફોનની અંદર મોટાભાગના ફીચર્સ તેના મોડલની સાથે ખૂબ જ મળતા આવે છે પરંતુ આ સ્માર્ટફોનની અંદર તેના કરતાં થોડી નાની સ્ક્રીન સાઇઝ 6.55 ઇંચની આપવામાં આવે છે અને પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય 48 મેગાપિક્સલ છે.

અને સાથે-સાથે બીજા બે-ચાર 2 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલ આપવામાં આવે છે અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો ફ્રન્ટની તરફ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર થોડી બેટરી માં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જેની અંદર 4300 એમએએચની બેટરી સ્પોર્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
OnePlus 8, OnePlus 8 Pro Flagship Launched: Features, Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X