Oneplus 7T અને 7 pro ને ભારતની અંદર 26 મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે

By Gizbot Bureau
|

સામાન્ય રીતે oneplus દ્વારા તેમના કોઈપણ સ્માર્ટફોન લોન્ચ વચ્ચે ઓછામાં ઓછો છ મહિનાનો ગાળો રાખવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે કદાચ તેઓ નહીં બને અને કંપની દ્વારા 26 મી સપ્ટેમ્બરના રોજ તેમના નવા સ્માર્ટફોન oneplus 7t અને oneplus 7t pro લોન્ચ કરવામાં આવી શકે છે. મેં કંપની દ્વારા oneplus 7 launch ને ભારત ની અંદર માત્ર ચાર મહિના થયા છે.

Oneplus 7T અને 7 pro ને ભારતની અંદર 26 મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામા

Oneplus 7t ને અલગ timeframe ની અંદર લોંચ કરવામાં આવશે

અને રંગ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વન પ્લસ સેવન ટી સીરીઝ સ્માર્ટફોનને સૌથી પહેલા ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્માર્ટફોન બીજા બધા માર્કેટની અંદર ખરીદી માટે ઉપલબ્ધ થશે. અત્યારે જે પ્રકારે રિપોર્ટ આવી રહ્યા છે અને જે પ્રકારે આપવા ફરી ગઈ છે તે પરથી એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ નવા સ્માર્ટફોનને યુએસએ ની અંદર ઓક્ટોબરના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ બાકીના વિશ્વ માટે ૧૫મી ઓક્ટોબર થી આ સ્માર્ટફોન ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

Oneplus 7t અને oneplus 7 pro

શરૂઆતના જે પ્રકારે lic અને હનુમાનનો આવી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે oneplus 7 pro vs oneplus 7t pro જેવો જ દેખાવમાં લાગી રહ્યો છે. અને જે રીતે અત્યારના સ્માર્ટ ફોનની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે તેવી જ રીતે તેના ટી વર્ષની અંદર પણ પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે.

અને જો આ બંને વસ્તુ સ્માર્ટફોન ની અંદર કોઈ વસ્તુ અલગ હોય તો એ હશે કે તેની અંદર અલગ અલગ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે oneplus 7 pro ની અંદર snapdragon 855 આપવામાં આવે છે જ્યારે વન પ્લસ સેવન પ્રો ટી ની અંદર snapdragon 855 plus આપવામાં આવશે.

અત્યારે વન પ્લસ સેવન ના અંદર કયા કયા સ્પેસિફિકેશન્સ આપવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. કંપની દ્વારા યુરોપ ની અંદર પહેલાથી જ વન પ્લસ સેવન પ્રો ના ફાઈવજી વર્ઝનને ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. અને કંપનીના સીઈઓ દ્વારા તે વાતની પુષ્ટી કરવામાં આવી છે કે તેઓ આખા વિશ્વની અંદર બીજા બધા માર્કેટ માટે પણ તેમના ફાઇવ જી ફોન વીર્યને ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે.

કંપનીએ ફોનને નવીનતમ અને નવીનતમ હાર્ડવેરથી લોંચ કરવાનું જોયું તે સારું છે. જો કે, જેમણે વનપ્લસ 7 અથવા વનપ્લસ 7 પ્રો ખરીદ્યા છે તેઓ ચોક્કસપણે તેમની પસંદગી પર સવાલ કરશે જો આ ફોન વનપ્લસ 7 શ્રેણીની સમાન કિંમતે લોંચ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
According to a leakOnePlus to launch its OnePlus 7T and the OnePlus 7T Pro in India on September 26. Here is everything you need to know.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X