વનપલ્સ 6 વર્ષ એનિવર્સરી સેલ વનપ્લસ 7 પ્રો રૂપિયા 39999 અને વનપ્લસ 7ટી 34999 ની કિંમત પર ઉપલબ્ધ

By Gizbot Bureau
|

વનપ્લસ દ્વારા આખા વિશ્વની અંદર છ વર્ષ પૂરા કરવામાં આવ્યા છે અને ત્યારે તેની ઉજવણી રૂપે તેઓ પોતાની બધી જ પ્રોડક્ટ જેવી કે સ્માર્ટફોન્સ ટીવી અને એક્સેસરીઝ પણ ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે આ સેલ એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની અંદર વનપ્લસ ડિવાઇસ પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

વનપલ્સ 6 વર્ષ એનિવર્સરી સેલ વનપ્લસ 7 પ્રો રૂપિયા 39999

તે ઉપરાંત એમેઝોન ઈન્ડિયા દ્વારા એચડીએફસી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર વધારાના ત્રણ હજારનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. અને તે ઉપરાંત જો તમે તમારા જૂના વનપ્લસ ડિવાઇસને નવા વરસની સાથે અપગ્રેડ કરો છો તો તેની અંદર વનપ્લસ દ્વારા તમને વધારાના રૂ 2000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

વનપ્લસ 7 પ્રો અત્યાર સુધીનો વનપ્લસ નો સૌથી મોંઘો અને સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન છે.

તો આ સેલની અમુક બેસ્ટ ડિલ્સ વિશે જાણો

વનપ્લસ 7 પ્રો

આ સ્માર્ટફોનને રૂપિયા ૪૮ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર તેના 6gb રેમ વેરિએન્ટ ને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે તેની કિંમત ની અંદર રૂપિયા 4 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે તેની કિંમત રૂપિયા ૪૪ હજાર નવસો નવ્વાણું થઈ ચૂકી છે અને અત્યારે તે વેદની અંદર વધુ રૂપિયા 3000 ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે જેને કારણે તેની કિંમત રૂપિયા ૩૯ હજાર નવસો નવ્વાણું થઈ ચૂકી છે.

આ સ્માર્ટફોનમાં ટોપ એન્ડ વેરિએન્ટ 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ રૂપિયા 12999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો.પરંતુ આ સેલ દરમ્યાન તમે તેને રૂ 2999 ની કિંમત પર ખરીદી શકો છો અને તેના પર પણ તમને એચડીએફસી બેંકના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર વધારાના રૂપિયા 2000 ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે તેની અંદર ત્રણ કલર આપવામાં આવે છે જેની અંદર નેબ્યુલા બ્લૂ ડાયમંડ અને મિરર ગ્રે નો સમાવેશ કરવામાં આવે છે.

અને સાથે સાથે આ સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 9100 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

વનપ્લસ 7ટી

વનપ્લસ 7 ટી આ વર્ષે ઓક્ટોબરમાં 37,999 રૂપિયાના પ્રારંભિક ભાવે ભારતમાં પ્રવેશ કર્યો હતો. 8GB રેમ + 128GB સ્ટોરેજનું આ બેઝ વેરિયન્ટ 3,000 રૂપિયાના ઘટાડા સાથે 34,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. રૂ. સ્ટોરેજના છ પ્રકારો. 39,999 નીચે રૂ. 37,999 પર વેચાય છે. ફોન બે કલરમાં ઉપલબ્ધ છે - ફ્રોસ્ટેડ સિલ્વર અને ગ્લેશિયર બ્લુ આટલા કલર નો વિકલ્પ આપવા માં આવે છે.

તમે એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 1,500 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. એક્સચેન્જ ઓફરમાં, તમે આ સ્માર્ટફોન પર 9,100 રૂપિયાની છૂટ મેળવી શકો છો.

વનપ્લસ ટીવી

આ શીલ ના ભાગરૂપે તમે વન પ્લસ ટીવી પર એક્સચેન્જ ઓફર ની અંદર રૂપ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને જેની અંદર 55 ઇંચ ના વનપ્લસ ક્યુ 1 ને રૂપિયા 69,899 અને 55 ઇંચ ના ક્યુ વન પ્રો ને રૂપિયા 99899 ની કિંમત પર વહેંચવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 7T Now Available For Rs. 34,999 As OnePlus Celebrates Its Sixth Anniversary

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X