વનપ્લસ 7 5જી સપોર્ટ નહીં કરે: વનપ્લસ સ્માર્ટફોન ની નવી સિરીઝ 5જી સાથે કરશે

|

વનપ્લસ એ ઓફિશ્યલી જાહેરાત કરી દીધી છે કે તેઓ 2019 માં 5જી સપોર્ટેડ સ્માર્ટફોન ને બીજા એન્ડ્રોઇડ OEM સાથે લોન્ચ કરશે. અને તેવું માનવા માં આવી રહ્યું હતું કે વનપ્લસ 6ટી બાદ વનપ્લસ 7 ને જ 5જી સપોર્ટ સાથે લોન્ચ કરવા માં આવશે.

વનપ્લસ 7 5જી સપોર્ટ નહીં કરે: વનપ્લસ સ્માર્ટફોન ની નવી સિરીઝ 5જી સાથે

અને હવે સિનેટ ના એક રિપોર્ટ અનુસાર કે જે વનપ્લસ ના એક સ્પોક્સપર્સન પર થી બનાવવા માં આવેલ છે, વનપ્લસ 7 ની અંદર 5જી સપોર્ટ આપવા માં નહીં આવે. તેના બદલે કંપની એક નવી સ્માર્ટફોન લાઇનપ ઉભી કરશે જેની અંદર 5જી સપોર્ટેડ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવશે.

વનપ્લસ નો પ્રથમ 5જી સપોર્ટેડ સ્માર્ટફોન 2019 ની શરૂઆત માં લોન્ચ કરવા માં આવી શકે છે. અમુક અફવાઓ ના આધારે કંપની ફેબ્રુઆરી ની અંદર યોજવા જય રહેલા MWC (મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019) માં આ સ્માર્ટફોન ને લોન્ચ કરી શકે છે.

આપણે વનપ્લસ ના પ્રથમ 5જી સ્માર્ટફોન પાસે થી શું આપેક્ષા રાખી શકીયે છીએ?

વનપ્લસ નો પ્રથમ 5જી સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 સ્નેપડ્રેગન X50 5G મોડેમ સાથે એસઓસી પર ચાલતો હોઈ શકે છે, અને બીજા એન્ટેના ની જરૂરિયાતો કે જે વાયરલેસ 5જી ને મદદ કરી શકે છે.

જો આપણે આખી ફોર્મ ફેક્ટર ની વાત કરીયે તો વનપ્લસ નો પ્રથમ 5જી સ્માર્ટફોન વનપ્લસ 6ટી ની જેમ આખો ગ્લાસ નો બનેલો હોઈ શકે છે, જેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ, અને ઈન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. અને આ 5જી સપોર્ટેડ સ્માર્ટફોન ની અંદર બીજા પણ અમુક ફીચર્સ આપવા માં આવી શકે છે જેમ કે વાયરલેસ ચાર્જિંગ, આઈપી રેટિંગ જેથી ધૂળ અને પાણી થી તે સુરક્ષિત રહે.

વનપ્લસ નો પ્રથમ 5હી સપોર્ટેડ સ્માર્ટફોન ઑફર કરતી સુવિધાઓને ધ્યાનમાં લેતા, વનપ્લસના આગામી 5G સ્માર્ટફોન કંપનીના સૌથી મોંઘા સ્માર્ટફોન હોઈ શકે છે. અત્યાર સુધી, ઉપકરણની કિંમત વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.

અને જો ફરી એક વખત આપણે વનપ્લસ 7 ની વાત કરીયે તો તે વનપ્લસ 6ટી નૂ એક હાર્ડવેર અપડેટ કરવા માં આવશે તેવું લાગી રહ્યું છે, અને તેની અંદર પણ વનપ્લસ 6ટી ને મળતી ડિઝાઇન અને કેમેરા સેટઅપ અને તેના જેવું જ પ્રોસેસર આપવા માં આવી શકે છે. અને મોટાભાગ ના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન ની જેમ વનપ્લસ 7 પણ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 સોસ પર ચાલતું હોઈ શકે છે, જેમાં કદાચ 5જી સપોર્ટ આવી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 7 will not support 5G: OnePlus to start a new series of smartphone with 5G support in 2019

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X