4 જૂન થી વનપ્લસ 7 ને ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે

By Gizbot Bureau
|

પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન લૉન્ચ વખતે વન પ્લસ એ તેઓ વન પ્લસ સેવન્ ને ક્યારેક ખરીદી માટે ઉપલબ્ધ કરશે તેના વિશે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ આજે વન પ્લસ સેવન ની ખરીદી માટેની ઉપલબ્ધ તા ની તારીખને જાહેર કરી દેવામાં આવી છે.

4 જૂન થી વનપ્લસ 7 ને ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે

Oneplus 7 નો સેલ ચોથી જૂનથી શરૂ થશે

વન પ્લસ સેવન ને ચોથી જૂનના રોજ બપોરે ૧૨ વાગ્યે ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને આ સમયે જ તેઓ એમેઝોન અને કંપની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ થઇ જશે. આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 32999 રાખવામાં આવેલ છે.

એમેઝોન પર એસબીઆઇના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને વધારાના રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ સ્માર્ટફોન ની ખરીદી પર બીજી કઈ કઈ ઑફર્સ આપવામાં આવે છે તેના વિશે શેલ ના દિવસે જ ખબર પડી શકે છે.

વનપ્લસ 7 કિંમત

Oneplus 7 એ બે સ્ટોરેજ વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને તેમાંથી જે બે જોઈન્ટ છે તેની અંદર 6gb રેમ અને 128gb નું સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 32999 રાખવામાં આવેલ છે. અને જે બી જ્વેલ્સ છે તેની અંદર 8 જીબીની રેમ અને 256 જીબી નું સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા ૩૭999 રાખવામાં આવેલ છે.

Oneplus 7 સ્પેસિફિકેશન

Oneplus 7 ની અંદર 6.41 ઇંચની ઓપ્ટિક એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે અને આ એક ફ્લેટ ડિસ્પ્લે છે વન પ્લસ સેવન પ્રો ની જેમ બંને તરફથી ક્રવડ ડિસ્પ્લે આપવામાં આવતી નથી. અને આ સ્માર્ટફોન ની અંદર 19.5:9 aspect ratio પણ આપવામાં આવે છે. અને સાથે સાથે 2.5 ડી નું કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ નું સુરક્ષા પણ આપવામાં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે આઠ જીબી સુધી ની રેમ અને 256 જીબી સુધી નું સ્ટોરેજ આપવામાં આવે છે.

અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટપ આપવામાં આવે છે. જેની અંદર મુખ્ય સેન્સર 48 એમપી નું સોની નું આઈ એમ એક્સ 586 આપવામાં આવે છે. અને તેની અંદર ઓ આઈ એસ અને ઈ આઈ એસ નું autofocus સિસ્ટમ પણ આપવામાં આવે છે. અને બીજું પાંચ એમપી નું સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. અને સાથે-સાથે ડ્યુઅલ એલઇડી ફ્લેશ લાઇટ પણ આપવામાં આવે છે અને આ કેમેરા ફોર કે વિડીયો 30 અને 60 એફપીએસ પર શૂટ કરી શકે છે. અને આગળની તરફ 16 એમપી નું સોની આઈ એમ એક્સ 471 સેન્સર આઈએસ સાથે આપવામાં આવે છે. અને ફ્રન્ટ કેમેરા ફેશન લોક ને પણ સપોર્ટ કરે છે.

સાથે-સાથે આ સ્માર્ટફોનની અંદર 3700 એમએએચની બેટરી આપવામાં આવેલ છે અને પાછળની તરફ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ નું રક્ષણ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેના પર કંપનીની ખુદની ઓક્સિજનનો જ આપવામાં આવેલ છે. અને જો ઓડિયો ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર dual સ્પીકર્સ ડોલ બીએડ મોતની સાથે આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
oneplus 7 to go on sale on June 4

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X