વનપ્લસ 7 અને 7 પ્રો ને 14મી મેં ના રોજ બેંગલુરુ ની અંદર લોન્ચ કરવા માં આવશે

By Gizbot Bureau
|

ચાઈનીઝ સંર્ટફોન મેકરે મંગવારે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 7 ની લોન્ચ ની તારીખ ને જાહેર કરી હતી. વનપ્લસ ના નવા 2019 ના ફ્લેગશિપ લાઇનપ ને 14 મી મે બપોરે 8:15 વાગ્યે બેંગલોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર, બેંગલુરુ ખાતે લોન્ચ કરવા માં આવશે અને આ એક ગ્લોબલ લોન્ચ હશે.

વનપ્લસ 7 અને 7 પ્રો ને 14મી મેં ના રોજ લોન્ચ કરવા માં આવશે

અને આ લોન્ચ ઇવેન્ટ માટે ના એન્ટ્રી વાઉચર વનપ્લસ.ઈન પર ઉપલબ્ધ કરવા માં આવ્યા છે, કે જે 10એએમ 25મી એપ્રિલ થી ઉપલબ્ધ થઇ જશે. અને જે લોકો આ ઇવેન્ટ ની અંદર હાજર નહીં રહી શકે તે લોકો આ ઇવેન્ટ ને સોશિયલ મીડિયા પર લાઇવસ્ટ્રીમ થકી જોઈ શકશે. અને વનપ્લસ દ્વારા એ વાત ની પુષ્ટિ કરવા માં આવી છે કે આ સ્માર્ટફોન માત્ર એમેઝોન પર જ ઉપલબ્ધ કરવા માં આવશે.

વનપ્લસ દ્વારા આ પ્રોડક્ટ ના હજુ સુધી સાચા નામો ને જાહેર કરવા માં નથી આવ્યા. જોકે ઓનલાઇન રિપોર્ટ્સ અને લીક ની અંદર એવું જણાવવા માં આવૈ રહ્યું છે કે વનપ્લસ આ વખતે 2 ફ્લેગશિપ સ્માર્ટફોન ને લોન્ચ કરી શકે છે. જેનું નામ વનપ્લસ 7 અને વનપ્લસ 7 પ્રો રાખવા માં આવી શકે છે.

વનપલ્સ 7 એ વનપ્લસ 6 અને વનપ્લસ 6ટી નું સીધું નવું મોડેલ હશે ત્યારે એવું માનવા માં આવી રહ્યું છે કે જે વનપ્લસ 7 પ્રો ને લોન્ચ કરવા માં આવશે તે એક પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે લોન્ચ કરવા માં આવી શકે છે ને તેની કિંમત એપલ અને સેમસંગ ના ફ્લેગશિપ જેવી જ રાખવા માં આવી શકે છે, તેવું ઓનલાઇન રિપોર્ટ અને લિક્સ ની અંદર અત્યારે જણાવવા માં આવી રહ્યું છે.

આની પહેલા વનપ્લસ ના સીઈઓ પીટ લૌ દ્વારા ધ વ્રજ ને આપતા એક ઇન્ટરવ્યૂ ની અંદર જણાવ્યું હતું કે, કંપની નો જે નવો ફ્લેગશિપ સ્માર્ટફોન આવી રહ્યો છે તેની અંદર એક આખી નવા પ્રકાર ની જ ડિસ્પ્લે આપવા માં આવશે અને તે તમે જયારે જોશો ત્યારે તમને આ વાત કેટલી સાચી છે તેના વિષે ખબર પડશે.

વક્ર, સંકેત-ઓછા, ઉચ્ચ તાજું-દર પ્રદર્શનની હાજરી પર રિપોર્ટ્સ અને અફવાઓ પહેલાથી જ સંકેત આપે છે. અમે 90Hz નાં આંકડાઓ બોલી રહ્યા છીએ, જે એક પ્લસ 7 પ્રો, એક ગ્રાહક-કેન્દ્રિત ઉપકરણ, રેઝર ફોન 2 અને અસુસ 'આરઓજી ફોન જેવા ગેમિંગ સ્માર્ટફોનના લીગમાં સીધો અપ કરશે.

અને યુઝર્સ ને નોચ ફ્રી ડિસ્પ્લે નો અનુભવ આપવા માટે વનપ્લસ દ્વારા પોતાના સિબલિંગ્સ ઓપ્પો અને વિવો ની જેમ મોટરાઇઝડ કેમેરા મેકેનિઝ્મ નો ઉપીયોગ કરવા માં આવી શકે છે.

વનપ્લસ 7 પ્રોને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે જે ક્યુઅલકોમના નવીનતમ 5 જી મોડેમ, ક્યુઅલકોમ એક્સ 55 સાથે જોડાઈ શકે છે. ધ વેર્જ માને છે કે વનપ્લસ 5 જી ક્ષમતાઓને પ્રોત્સાહન આપી શકશે નહીં કારણ કે તેના પ્રદર્શનમાં આજે અને ભવિષ્યમાં 5G નેટવર્કની ઉપલબ્ધતા કેટલી મર્યાદિત છે.

અને આ આવનારા વનપ્લસ ફ્લેગશિપ ના ટીઝર ને કંપની દ્વારા પહેલા થી જ લોન્ચ કરી દેવા માં આવેલ છે.

Best Mobiles in India

English summary
OnePlus 7, OnePlus 7 Pro to be launched on 14 May in Bengaluru

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X