વનપ્લસ 6ટી ને રૂ. 1500 ના કેશબેક સાથે 10ડિસેમ્બ;ર પહેલા ખરીદો: આ ઓફર નો લાભ કઈ રીતે મેળવવો તેના વિષે જાણો

|

Oneplus 6ટી એ કંપની નો અત્યર નો ફ્લેગશિપ સ્માર્ટફોન છે જેને 30મી ઓક્ટોબર ના રોજ લોન્ચ કરવા માં આવ્યો હતો, અને તે પહેલી નવેમ્બર થી સેલ માટે ઉપલબ્ધ થયો હતો. અને આ ડીવાઈસ 3 વેરિયન્ટ માં આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 37,999 થી રૂ. 45,999 જેટલી રાખવા માં આવી છે. કેમ કે આ એક મીડ સાયકલ રિફ્રેશ છે તેની અંદર ખુબ જ વધારે ફેરફાર કરવા માં આવ્યા નથી. આના મોટા ભાગ ના બધા જ ફીચર્સ વનપ્લસ 6 ના જ છે અને તેને એક અપગ્રેડ તીકે ગણાવવા માટે તેની અંદર અમુક નાના મોટા ફેરફાર કરવા માં આવ્યા છે.

વનપ્લસ 6ટી ને રૂ. 1500 ના કેશબેક સાથે 10ડિસેમ્બ;ર પહેલા ખરીદો

અને આ ફોન પણ તમે માત્ર એમેઝોન ઇન્ડિયા પર થી જ ખરીદી શકો છો અમે તેના કારણે આ ફોન પર યુઝર્સ ને ડિસ્કાઉન્ટ અને પાર્ટનર ઓફર્સ આપવા માં આવતી હોઈ છે. તો જો તમે વનપ્લસ 6ટી લેવા નું વિચારી રહ્યા હોવ તો તમને તમારા સીટીબેન્ક ના કાર્ડ પર રૂ. 1500 નું કેશબેક આપવા માં આવશે. અને આ ઓફર માત્ર 10મી ડિસેમ્બર સુધી જ ઉપલબ્ધ છે.

વનપ્લસ 6ટી ને રૂ. 1500 ના કેશબેક સાથે કઈ રીતે ખરીદવો

વનપ્લસ 6ટી પર રૂ. 1500નું કેશબેક મેળવવા માટે તમારે સીટીબેંક ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ નો ઉપીયોગ કરવો પડશે. કે જેને આ દેશ માં જ ઇસ્સુ કરવા માં આવેલ છે. હા એક વાત ની ખાસ નોંધ લેવી કે આ કેશબેક માત્ર એમેઝોન ઇન્ડિયા ની એપ અથવા વેબસાઈટ પર થી ખરીદી કરવા થી જ મળશે, અને વનપ્લસ ના ઓફિશ્યલ સ્ટોર અને વેબસાઈટ પર થી ખરીદી કરવા થી જ આ કેશબેક મળી શકે છે.

વનપ્લસ 6ટી પર સીટી બેંક ની આ ઓફર 23મી નવેમ્બર થી 10મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અને તમને આ ડિસ્કાઉન્ટ રૂ. 22,000 ની મિનિમમ ખરીદી એક સિંગલ ટ્રાન્ઝેક્શન અથવા એએમએ પર આપવા માં આવશે. અન્ય ઘણી ઑફરોથી વિપરીત, સિટીબેંક કાર્ડ વપરાશકર્તાઓ આ રૂ. દરેક ચેનલ પર એકવાર 6T પર 1,500 કેશબેક, તેથી દરેક ગ્રાહક રૂ. સમગ્ર રૂપે 4,500 કેશબૅક. અને, 10 માર્ચ, 2019 સુધીમાં કેશબેકનું શ્રેય આપવામાં આવશે.

વનપ્લસ 6ટી પર બીજી ઓફર્સ

આ ફોન ના લોન્ચ વખતે કંપની એ અમુક લોન્ચ ઓફર્સ સાથે આ ફોન ને લોન્ચ કર્યો હતો. વનપ્લસ 6ટી ના ખરીદારો ને રૂ. 5400 સધી ના લાભો વાઉચર ના સ્વરૂપ માં આપવા માં આવશે અને અને વધારા ના 3ટીબી જીઓ 4જી ડેટા પણ અપાશે. અને કિન્ડલ ઇબુક પર પણ મિનિમમ રૂ. 500 ની ખરીદી પર 6% ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે. વધારાના અકસ્માત અને પ્રવાહી નુકસાન રક્ષણ વીમા રૂ. કોટક 811 એકાઉન્ટ ખોલવા પર 2000 મફત. ઉપરાંત, ખરીદદારો બજાજ ફીનસર્વ અથવા મુખ્ય ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને કોઈ ઇએમઆઇ વગર ઉપકરણ ખરીદી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
If you are planning to buy the 6T, then you can avail a cashback of Rs. 1,500 on using a Citibank card for the purchase. The OnePlus 6T Citibank offer is applicable from November 23 to December 10. It is on purchases made via Amazon India (both website and app), OnePlus.in and OnePlus Experience store.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X