વન નેશન વન કાર્ડ ને લોન્ચ કરવા માં આવ્યું, તેને કઈ રીતે મેળવવું અને તેના ફાયદા શું છે?

By Gizbot Bureau
|

લોકો ને પબ્લિક ટ્રાન્સપોર્ટ ની અંદર પૈસા ચૂકવવા સરળ બને તેના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એક નવી પહેલ શરૂ કરી છે જેનું નામ 'વન નેશન વન કાર્ડ' રાખવા માં આવેલ છે. અને આ કાર્ડ દ્વારા નાગરિકો દરેક પ્રકાર ના ટ્રાન્સપોર્ટેશન માટે પેમેન્ટ કરી શકશે અને બીજી પણ ઘણી બધી સુવિધા આ વન નેશન વન કાર્ડ ની અંદર આપવા માં આવશે. આ કાર્ડ નેશનલ કાર્ડ (એનસીએમસી) છે. અને તેને રૂપે પેમેન્ટ સ્કીમ દ્વારા પાવર્ડ કરવા માં આવેલ છે. અને આ વન નેશન વન કાર્ડ વિષે તમારે જાણવા જેવી બધી જ બાબતો નીચે જણાવવા માં આવેલ છે.

વન નેશન વન કાર્ડ ને લોન્ચ  કરવા માં આવ્યું, તેને કઈ રીતે મેળવવું અને

તમારા બેન્ક દ્વારા જે રૂપે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ને લોન્ચ કરવા માં આવેલ છે, આ વન નેશન વન કાર્ડ પણ તેવું જ છે.

અને આ રૂપે કાર્ડ ને ડેબિટ, ક્રેડિટ અથવા જેતે બેંક ના પ્રીપેડ કાર્ડ તરીકે ઇસ્યુ કરવા માં આવી શકે છે.

અને બીજા બધા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ની જેમ આ કાર્ડ ની અંદર કોઈ કોન્ટેન્ટ નથી હોતા આ એક કોન્ટેક્ટલેસ કાર્ડ છે, મેટ્રો રેલ સ્માર્ટકાર્ડ ની જેમ જ.

નેશનલ મોબિલિટી કાર્ડ ના સપોર્ટ વાળા રૂપે ના વન નેશન વન કાર્ડ ને કઢાવવા માટે તમારે તમારી બેંક નો સમ્પર્ક કરવો પડશે.

નેશનલ કૉમ મોબિલિટી કાર્ડ (એનસીએમસી) સપોર્ટ સાથે રુપાય કોન્ટેક્ટલેસ કાર્ડ એસબીઆઈ, પી.એન.બી અને અન્ય સહિત 25 થી વધુ બેંકો સાથે ઉપલબ્ધ થશે.

વન નેશન વન કાર્ડ ને પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા પણ ઇસ્યુ કરવા માં આવી શકે છે.

આ વન નેશન વન કાર્ડ નો ઉપીયોગ ખરીદી માટે, અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી કે બસ, મેટ્રો વગેરે ની અંદર પેમેન્ટ કરવા માટે કરવા માં આવી શકે છે.

અને વન નેશન વન કાર્ડ નો ઉપીયોગ પાર્કિંગ માટે અને ટોલ્સ માટે ના પેમેન્ટ કરવા માટે પણ કરવા માં આવી શકે છે.

આ પહેલ સ્વદેશી વિકસિત ઓટોમેટિક ફેરે કલેક્શન ગેટ 'સ્વગટ' અને ઓપન લૂપ ઓટોમેટિક ફેઅર કલેક્શન સિસ્ટમ દ્વારા 'સ્વેકર' તરીકે ઓળખાતી છે.

વપરાશકર્તાઓ વિદેશમાં મુસાફરી કરતી વખતે એટીએમ પર 5% કેશબેક અને વેપારી આઉટલેટ્સ પર 10% કેશબેક પણ મેળવી શકે છે

અને આ રૂપે કાર્ડ ને ડિસ્કવર અને ડિનર ક્લ્બ ઇન્ટરનેશનલ મર્ચન્ટસ અને એટીએમ દ્વારા પણ સ્વીકારવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
One Nation One Card launched: How to get it, what you can do and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X