આ જુના આઈફોન ની કિંમત સૌથી વધુ શક્તિશાળી ટોપ એન્ડ આઈફોન કરતા પણ વધુ છે

By Gizbot Bureau
|

જો તમે એવું માનતા હો કે થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવેલ આઈફોન 11 પ્રો ભારતમાં લોન્ચ કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોંઘો આઈફોન છે તો તમે ખોટા છો. કેમ કે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ આઈફોન એક્સએસ મેક્સ ની કિંમત ભારતની અંદર આ વર્ષે લોન્ચ કરવામાં આવેલ ટોપ એન્ડ આઈફોન 11 કરતાં પણ વધુ છે.

આ જુના આઈફોન ની કિંમત સૌથી વધુ શક્તિશાળી ટોપ એન્ડ આઈફોન કરતા પણ વધુ છે

જો કિંમતની વાત કરવામાં આવે તો આઈફોન એક્સએસ મેક્સ 512gb ટોપ એન્ડ ની કિંમત રૂપિયા 144900 છે જ્યારે નવા લોન્ચ કરવામાં આવેલ આઈફોન ઇલેવન પ્રો મેક્સ 512gb ની કિંમત 138500 છે ફ્લિપકાર્ટ પર. આ ખૂબ જ રસપ્રદ વાત છે કેમ કે પ્રથમ વખત એવું બની રહ્યું છે કે નવા લોન્ચ કરેલા આઈફોન ની કિંમત તેના જૂના વેરિએન્ટ કરતા ઓછી હોય.

અને અત્યારે ચાલી રહેલા સેલ ની અંદર આઈફોન એક્સએસ મેક્સ 512gb ની અંદર કેશ બેક અને ડિસ્કાઉન્ટ ઓફર કરવા છતાં તે આઈફોન ઇલેવન પ્રો મેક્સ 512gb વેરિએન્ટ કરતા વધુ કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

આ વર્ષે એપલ દ્વારા ત્રણ નવા આઇફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે જેનું નામ આઈફોન 11 pro અને પ્રો મેક્સ રાખવામાં આવ્યું છે. આ ત્રણેય સ્માર્ટફોન ની અંદર a26 બાયોનિક ચિપસેટ આપવામાં આવ્યું છે અને તેની અંદર ત્રણેયમાં અલગ-અલગ ડિસ્પ્લે સાઇઝ આપવામાં આવે છે જ્યારે બધા જ આઇ ફોનની અંદર ખૂબ જ મળતો સોફ્ટવેર નો અનુભવ આપવામાં આવે છે આઈફોન ની અંદર 6.1 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે જ્યારે ઇલેવન પ્રો ની અંદર 5.2 ઇંચની સુપર રેટિના એચડીઆર ડિસ્પ્લે આપવામાં આવે છે જ્યારે આઈફોન 11 પ્રો મેક્સ ની અંદર 6.5 ની સુપર રેટિના એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે કે જે સૌથી મોટી સ્ક્રીન સાઇઝ છે.

એપલના નવા આઇફોનને ની કિંમત

Appleપલ પાલ આઇફોન 11 64GB સ્ટોરેજ માટે 64,900 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે આઇફોન 11 પ્રો 64GB સ્ટોરેજ માટે 99,900 રૂપિયાથી શરૂ થાય છે. બીજી બાજુ, આઇફોન 11 પ્રો મેક્સ 64 જીબી સ્ટોરેજ માટે 109,900 રૂપિયાથી શરૂ થાય છે. આઇફોન 11 પ્રો અને 11 પ્રો મેક્સ 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પો સાથે આવે છે જ્યારે આઇફોન 11 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પો પ્રદાન કરે છે.

Best Mobiles in India

English summary
Older Versions Of iPhone Cost More Than iPhone 11?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X