Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આઈફોન વોટ્સએપ પર આ ફીચર ફરી એક વખત આવી રહ્યું છે
આઇફોન યૂઝર્સ માટે ટૂંક સમયની અંદર એક નવું અપડેટ લોન્ચ કરવામાં આવી શકે છે અને તેની અંદર શોર્ટકટ ઓપ્શનને ફરી એક વખત લોન્ચ કરવામાં આવી શકે છે. વાહ બેટા ઇન્ફો ના એક રિપોર્ટ અનુસાર, આઇફોન યુઝર્સને ફરી એક વખત વોટ્સએપ ની અંદર સહિત ઇન્ટીગ્રેશન આપવામાં આવશે. આ ફીચરની અંદર યુઝર્સને કોઈપણ વસ્તુ સિદ્ધિ શેર કરવાની અનુમતિ આપવામાં આવશે જેની અંદર જ્યારે શહેરના બટન પર ક્લિક કરવામાં આવશે ત્યારે તે લોકો વોટ્સએપ પર વધુ જે લોકો સાથે ચેટ કરતા હશે તેમના નામ બતાવવામાં આવશે.

તે રિપોર્ટ ની અંદર વધુમાં જોડતા જણાવ્યું હતું કે આ પ્રકારના ફીચરને વોટ્સએપની બેટા એપ ની અંદર જોવામાં આવ્યું હતું અને ટૂંક સમયની અંદર એપ સ્ટોર પર તેમના આવનારા અપડેટમાં વોટ્સએપ ની મુખ્ય એપ ની અંદર આ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે.
અને સાથે સાથે તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપ બેટા એપ ની અંદર માત્ર આ એક ફીચર જ નહીં પરંતુ આ ઇકો ને પણ લઈ ડિઝાઈન થયેલું જોવામાં આવ્યું હતું.
બીજા કયા ફિચર્સ જોવા માં આવ્યા
સાથે સાથે જ્યારે તમે તમારા આઈફોનની રિસ્ટાર્ટ કરી અને પ્રથમ વખત વોટ્સએપ ને ઓપન કરો છો ત્યારે એના સ્ક્રીન લોક ફીચર ની અંદર પણ સુધારો કરવામાં આવ્યો હતો સાથે સાથે બીજા પણ ઘણા બધા જનરલ બદલાવ જોવામાં આવ્યા હતા કે જે કોલ હિસ્ટ્રી અને તમારા વોટ્સએપ ની અંદર જોવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓ પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ અપડેટ ની સાથે અમુક ડાર્ક કલર ને પણ ફિક્સ કરવામાં આવશે.
તેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે આ ડાર્ક કલર ફિક્સ એ વોટ્સએપ દ્વારા ટૂંક સમય પહેલાં જ એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવેલ ડાર્ક મોડ પીચર માટે અપડેટ કરવામાં આવશે આ પીચર વિશે લોકો ખૂબ જ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા અને પોતાના બ્લોગ પોસ્ટની અંદર વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આખા વિશ્વની અંદર આ ફીચરનો ઉપયોગ સૌથી વધુ લોકો દ્વારા તેની રાહ જોવામાં આવી હતી. અને વોટ્સએપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિચરને કારણે યૂઝર્સ ની આંખમાં ઓછી તકલીફ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications