Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓલા દ્વારા ભારતની અંદર તેમની એ આઈ એનેબલ રીયલ ટાઈમ રાઈડ મોનિટરિંગ સિસ્ટમ ગાર્ડિયન લોન્ચ કરી
કોલા દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પોતાના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત સેફ્ટી ફીચર ની અંદર વધારો કરી રહ્યા છે જેની અંદર તેઓ ભારતના અમુક શહેરોની અંદર ગાર્ડિયન નામ ના નવા ફીચર લોન્ચ કરી રહ્યા છે જેની અંદર ઇરરેગ્યુલર ટ્રીપ એક્ટિવિટીને ડિટેક્ટ કરવા માટે રીયલ ટાઈમ ડેટા ની મદદથી રાઈડ ને ટ્રેક ઓટોમેટિકલી કરવામાં આવે છે. ચીની અંદર લાંબા સ્ટોપ અને કનેક્ટેડ રૂટ ડાઈમેંશન વિશે માહિતી આપવામાં આવે છે. અત્યારે ભારતના સોળ શહેરોની અંદર આ નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. અને કંપની દ્વારા આ ફિચરને આવનારા સમયની અંદર બીજા પણ ઘણા બધા શહેરોની અંદર લોન્ચ કરવામાં આવશે.

ઓલા ના ચીફ સેલ્સ અને માર્કેટિંગ ઓફિસર અરુણ શ્રીનિવાસ દ્વારા એક સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, અમારું ફોકસ એવા ઇનોવેશનને ડેવલપ કરવાનું છે કે જેને કારણે અમારા પ્લેટફોર્મ પર ગ્રાહકો અને ખૂબ જ સુરક્ષિત અનુભવ આપી શકાય. ગાર્ડિયન ને કારણે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને યુમન ઇન્ટરવેન્શન ને સાથે લઈ શકાય છે જેને કારણે ગ્રાહકોને એક ખૂબ જ સારો અને સુરક્ષિત અનુભવ આપવામાં મદદ મળશે.
અને આ ગાડી ની અંદર રીયલ ટાઈમ એલર્ટ કંપનીની 24x7 ટીમ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ તેઓ ગ્રાહક અને ડ્રાઇવર બને નો સંપર્ક કરે છે અને પુષ્ટિ કરે છે કે તેઓ સુરક્ષિત છે અને ત્યારબાદ ride પૂરી ના થાય ત્યાં સુધી તેમને આસિસ્ટન્ટ પણ આપે છે.
રાઈડ હીલિંગ ફોર્મ ના આધારે આ ફિચરને મશીન લર્નિંગ એપ લેડીઝ ના આધારે બનાવવામાં આવ્યું છે જેથી જેમ જેમ આ ફીચરનો ઉપયોગ વધુને વધુ લોકો કરશે તેમ તેમ છતા આ ફીચર દરરોજ વધુ ને વધુ સારું બની જશે અને વધુ ને વધુ તે વધુ સારી રીતે કામ કરી શકશે.
સૌથી પહેલા પાયલોટ તરીકે આ ફિચરને દ્વારા બેંગ્લોર મુંબઈ અને પૂણેના ની અંદર સપ્ટેમ્બર 2018 ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications