હવે તમે આ એપ દ્વારા તમારા ખુદ ના ઈમોજી બનાવી શકો છો

|

ગૂગલે પોતાના પોતાના જિબોર્ડ કીબોર્ડ માટે ઈમોજી સત્યાલ ના મીની સ્ટીકર્સ ને લોન્ચ કર્યા છે. અને યુઝર્સ તે ઈમોજી તેમના જેવા લાગે તેના માટે તેને મોડીફાય પણ કરી શકે છે. કંપની ના કહેવા મુજબ આ નવા સ્ટીકર્સ મશીન લર્નિંગ અને આર્ટિસ્ત્રી પર થી બનાવવા માં આવેલ છે. કે જે યુઝર્સે પડેલી સેલ્ફી પર થી તેમના જેવા જ સ્ટીકર્સ બનાવી આપતું હતું.

હવે તમે આ એપ દ્વારા તમારા ખુદ ના ઈમોજી બનાવી શકો છો

આ મીની સ્ટીકર્સ 2 સ્ટાઇલ માં આપવા માં આવેલ છે, જેમાં "બોલ્ડ" જયારે તમને થોડી વધુ ફીલિંગ્સ હોઈ અને "સ્વીટ" કે જયારે તમારે માત્ર એક સોફ્ટ ટચ જ આપવો હોઈ. તમે સેલ્ફી લ્યો છો ત્યાર બાદ ઈમોજી મિનિસ ગુગલ ના મશીન લર્નિંગ પ્રોગ્રામ આલ્ગોરિધ્મ ની મદદ લે છે. જેને નેઉરલ નેટવર્ક્સ પણ કહેવા માં આવે છે, અને તેના દ્વારા યુઝર્સ ના ત્વચા ટોન, હેરસ્ટાઇલ અને એસેસરીઝ વગેરે જેવી વસ્તુઓ નક્કી કરવા માં શક્યતા રહે છે. ત્યાર બાદ તમે તમારા તમારા વાળ, ચહેરાના વાળ અથવા વિવિધ પ્રકારના માથાના ઢાંકણો ણ આય્બ્રોઝ માટે કલર નક્કી કરો છો.

કંપની એ આ ફીચર બધા જ રીજીઅન માં રોલ આઉટ કરવા નું શરૂ કરી નાખ્યું છે અને તે બંને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે આવે છે.

તાજેતરમાં, ગૂગલે આઇઓએસ વપરાશકર્તાઓ માટે એકથી વધુ જીમેલ એકાઉન્ટ્સ માટે એકીકૃત ઇનબૉક્સ રજૂ કર્યું હતું. અત્યાર સુધીમાં આઇઓએસ વપરાશકર્તાઓ એક કરતાં વધુ જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરી શક્યા હતા પરંતુ વિવિધ ઇનબોક્સને ઍક્સેસ કરવા માટે એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરવાનું હતું. આ અપડેટ પછી, આઇફોન વપરાશકર્તાઓને 'બધાં ઇનબોક્સ' દૃશ્યને ડાબા હાથના ડ્રોઅર હેઠળ મૂકવામાં આવવું પડશે. એકવાર વપરાશકર્તાએ પસંદગી કરી લીધા પછી વિવિધ એકાઉન્ટ્સમાંથી બધી ઇમેઇલ્સ એક સૂચિ હેઠળ આવશે.

કંપનીએ ઓફિશિયલ બ્લોગપોસ્ટ ની અંદર જણાવ્યું હતું કે, "તમે મલ્ટીપલ એકાઉન્ટ્સ માટી ઇમેલ્સ ને ચેક કરી શકો છો, પછી તે વર્ક નું હોઈ, પર્સનલ હોઈ કે પછી જી સ્યુટ હોઈ કે નોન જી સ્યુટ હોઈ, 3rd પાર્ટી IMPA માંથી પણ જીમેલ આઇઓએસ એપ માંથી જોઈ શકાય છે. પરંતુ તમારે પરંપરાગત રીતે આવું કરવા માટે વિવિધ ઇનબોક્સ વચ્ચે ટૉગલ કરવાની જરૂર છે. તમારો સમય બચાવવા માટે હવે તમે મલ્ટીપણ એકાઉન્ટ્સ ને ચેક એક જ આઇઓએસ એપ માંથી કરી શકો છો. તમે જે રીતે જીમેલ ની એન્ડ્રોઇડ એપ પરથી કરો છો એકદમ તેવી જ રીતે."

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Now you can create your own emoji, with this app

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X