Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે X એટલે ટ્વિટર નો ઉપીયોગ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડી શકે છે
એલોન મસ્કે Xના વપરાશકારો માટે માસિક ફી ચાર્જ કરવાની યોજના જાહેર કરી છે, જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું. તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહુ સાથેની વાતચીત દરમિયાન આ વિચાર જાહેર કર્યો હતો, જેમાં પ્લેટફોર્મની બોટ સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

મસ્ક માને છે કે X સેવાઓનો ઉપયોગ કરવા માટે નાની માસિક ચુકવણી લાગુ કરવી બોટ સમસ્યાને ઉકેલવા માટે જરૂરી છે. તેઓ જણાવ્યું હતું કે બોટ બનાવવાની ઓછી કિંમત (પેનીના દસમા ભાગ જેટલી) તેમના વ્યાપને પ્રોત્સાહન આપે છે. બોટ બનાવનારાઓ પાસેથી થોડા ડોલર વસૂલ કરીને, બોટ બનાવવાની કિંમતમાં નોંધપાત્ર વધારો થશે, જે નિવારક તરીકે કામ કરશે.
જો કે મસ્કે સબ્સ્ક્રિપ્શન કિંમત વિશે ચોક્કસ વિગતો આપી નહીં, પરંતુ તેમણે તેને "નાની રકમ" તરીકે સંબોધ્યું. જોકે વપરાશકારો પાસેથી પૈસા વસૂલ કરવાનો વિચાર નવો નથી, મસ્ક દ્વારા ગયા વર્ષે પણ આ પ્રકાર ના પગલાં લેવાની શક્યતા વ્યક્ત કરવા માં હતી.
X પર બોટનો સામનો કરવા માટે, મસ્કે વિવિધ પગલાં લીધા છે. ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં, તેમણે પ્લેટફોર્મ પર વપરાશકારો કેટલા ટ્વીટ્સ વાંચી શકે તેની પર અસ્થાયી મર્યાદાઓ લાદી હતી, જેમાં નવા AI સ્ટાર્ટઅપ્સ દ્વારા ડેટા સ્ક્રેપિંગને આ નિર્ણયનું કારણ જણાવ્યું હતું.
મસ્ક અને નેતન્યાહુ વચ્ચેની વાતચીત દરમિયાન, AI ટેક્નોલોજી અને તેના નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મસ્કે જણાવ્યું હતું કે X હવે 550 મિલિયન વપરાશકારો ધરાવે છે, જે દરરોજ 100 થી 200 મિલિયન પોસ્ટ્સ જનરેટ કરે છે. જો કે, પ્લેટફોર્મે પેઈડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા જાહેર કરી નથી, અને સ્વતંત્ર સંશોધન સૂચવે છે કે X Premium વપરાશકારો ને પોતાની તરફ આકર્ષિત કરવા માં અસફળ સાબિત થયું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications