યુએસમાં વિઝા મેળવવા માટે હવે તમારે તમારા સોશિયલ મીડિયા હેન્ડલ ને પણ સબમીટ કરવા પડશે

By Gizbot Bureau
|

અમેરિકાની અંદર ઇમિગ્રેશનની સમસ્યાને ઘટાડવા માટે trump એડમિનિસ્ટ્રેશન દ્વારા એક નવું પગલું લેવામાં આવ્યું છે. જેથી દેશના બીજાના લેયર ની અંદર એક વધુ લેર છોડી શકાય.

યુએસમાં વિઝા મેળવવા માટે હવે તમારે તમારા સોશિયલ મીડિયા હેન્ડલ ને પણ

અને હવે યુએસ ના વિઝા મેળવવા માટે તમારે તમે છેલ્લા પાંચ વર્ષની અંદર જે સોશિયલ મીડિયા સેન્ડલ્સ નો ઉપયોગ કર્યો હોય તેની વિગતો સબમીટ કરાવી પડશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ યૂઝર્સે પોતાના એકાઉન્ટ ઇન્ફોર્મેશન ફોટોઝ પબ્લિક પોસ્ટ location વગેરે જેવી બધી જ વિગતો શેર પણ કરવી પડશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ અરજદારોએ પોતાના જૂના ઇમેલ આઇડી અને ફોન નંબર ને પણ સબમીટ કરવા પડશે.

અને જ્યારે આ બીજાને કાયદાઓને કડક કરવામાં આવ્યા છે ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "અમે સતત એક એવા મિકેનિઝમ ની શોધ કરી રહ્યા છીએ કે જેના દ્વારા યુએસના સીટીઝનની રક્ષા પણ કરી શકાય અને યુએસ ની અંદર જે ટ્રાવેલર આવી રહ્યા છે તેમનું સન્માન પણ જળવાઈ રહે."

સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ બીજાની અંદર સબમિટ કરાવવા માટે નો પ્રસ્તાવ ગયા વર્ષે મૂકવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવ્યું હતું કે આ પગલું લેવામાં આવશે તો તેના કારણે 14.7 મિલિયન લોકોને અસર થશે.

અને આ પ્રકારના પગલાં એ દેશની અંદર થયેલ ટેરરીસ્ટ એક્ટીવીટી બાદ અમલમાં મુકવામાં આવેલ છે અને આ નવા પગલાને કારણે એવા લોકોને અસર થશે ખાસ કરીને કે જેઓ અમેરિકાની અંદર ના કામ થી જાય છે અથવા અમેરિકન યુનિવર્સિટી ની અંદર ભણવા માટે જતા હોય છે.

અને જો કોઈ વ્યક્તિ તેના સોશિયલ મીડિયા ની અંદર આપવામાં આવેલી જાણકારી વિશે ખોટું બોલતાં ઝડપાઈ જશે તો તેને કારણે તેમને ખુબ જ અઘરી ઇમિગ્રેશનની પ્રક્રિયા નો સામનો કરવો પડી શકે છે. તેઓ બીબીસીના અંદર જણાવવામાં આવ્યું હતું.

આ પગલાને કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર પહોંચશે. રાહુલ રેડી કે જે એક બિઝનેસ રિલેટેડ ઈમિગ્રન્ટ સ્પેશિયાલિસ્ટ છે તેમણે જણાવ્યું હતું કે, આ પગલાને કારણે દર વર્ષે 1.2 મિલિયન ભારતીય ઇમિગ્રન્ટ્સ ને અસર થશે.

આ પગલાં વિશે પહેલાંથી જ criticism તેને આપવામાં આવી રહી છે. અને અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગલું, "ઊંડા સમસ્યારૂપ અને બિનઅસરકારક." છે.

Best Mobiles in India

Read more about:
English summary
US visa seekers will now have to submit their social media handles

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X