Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે એરટેલ ના આ એન્ટ્રી લેવલ પ્લાન સાથે મેળવો એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ
આપણા દેશ ના બીજા સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરરે પોતાના પોટ્સપેડ ગ્રાહકો માટે ફ્રી એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન ની જાહેરાત કરી છે. જે રૂ. 499 ના પ્લાન સાથે આપવા માં આવે છે. અને કંપની એ હવે તે જ ઓફર ને પોતાના ઇન્ટરિલેવલ પોસ્ટપેડ પ્લાન રૂ. 399 ના પ્લાન માટે પણ જાહેર કરી છે. હવે એરટેલ નો રૂ. 399 નો પોસ્ટપેડ પ્લાન જેમની પાસે છે તેઓ પણ ફ્રી એમઝોન પ્રાઈમ મેમ્બરશિપ મેળવી શકે છે.

રૂ. 399 ના પ્લાન ની અંદર તમને તેઓ 40જીબી ડેટા ડેટા રોલ ઓવર ની સુવિધા સાથે આપે છે, જેની લિમિટ 200જીબી સુધી ની રાખવા માં આવેલ છે. અને આટલું જ નહિ તેની સાથે સાથે એરટેલ તમને વિંક મ્યુઝિક અને એરટેલ ટીવી નું પણ ફ્રી સબ્સ્ક્રિપશન આપે છે. અને સાથે સાથે અનલિમિટેડ લોકલ, એસટીડી અને એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે.
અને આ બધા ની સાથે એરટેલ યુઝર્સ ને એમેઝોન પર ગીફકાર્ડ રૂ. 51 નું પણ આપવા માં આવશે. અને પહેલા 6 મહિના માટે બિલ પર રૂ. 50 નું ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવશે.
ઓફરનો લાભ લેવા માટે, 399 રૂપિયાની યોજના સાથે એરટેલ પોસ્ટપેઇડ વપરાશકર્તાઓએ માય એરટેલ અથવા એરટેલ ટીવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને ઑફર રિડિમ કરવા એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ બેનર પર ક્લિક કરવું પડશે. જો તમારી પાસે પ્રાઇમ મેમ્બરશિપ હોય તો તમારે તેને મેળવવા માટે રાહ જોવી પડશે.
આ મહિના ની શરૂઆત માં એરટેલે પોતાના રૂ. 99 ના પ્લાન ને રીવેમ્પ કર્યો હતો. અને આ સર્વિસ પ્રોવાઈડરે રૂ. 99 ના પ્લાન ને રૂ. 119 ના પ્લાન સાથે રિપ્લેસ કર્યો હતો. અને રૂ. 119 ના પ્લાન ના રીવીઝન બાદ હવે તે પ્લાન ની અંદર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ની સાથે 2જીબી ડેટા અને 300 એસએમએસ પણ આપવા માં આવે છે. અને પ્લાન 28 દિવસ ની વેલિડિટી સાથે આવે છે.
અને કંપની ના દાવા અનુસાર આ નવો પ્લાન કંપની ના બધા જ 22 ટેલિકોમ સર્કલ ની અંદર ઉપલબ્ધ છે. અને આ ટેલ્કો એ કોલિંગ માટે કોઈ દરરોજ ની FUP લિમિટ પણ નથી રાખી. આનો અર્થ એ થાય છે કે હવે એરટેલ ના યુઝર્સે કોઈ ચાઇના વગર દરરોજ અનલિમિટેડ કોલિંગ નો લાભ લઇ શકે છે. અને યુઝર્સ આ પ્લાન ને માય એરટેલ એપ અને એરટેલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જય અને પસન્દ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications