હવે ડિમેન્ટીયા દર્દી ટેબ ઘ્વારા તેમની એગિટેશન મેળવી શકશે.

અમેરિકન જર્નલ ઓફ ગેરિયાટ્રિક સ્ટડી મુજબ બનાવેલી જેનું સ્ટડી જણાવે છે કે આર્ટ, મ્યુઝિક અને બીજી થેરેપીની મદદથી મેડિકેશન વિના દિમાગી બીમારીના નિશાન ભરી શકાય છે.

By Anuj Prajapati
|

નવી સ્ટડી ઘ્વારા જાણવામાં આવ્યું છે કે દિમાગી બીમારી ધરાવતા દર્દી ટેબ્લેટ અને કમ્પ્યુટર ઘ્વારા તેમનું એગિટેશન મેળવી શકશે.

હવે ડિમેન્ટીયા દર્દી ટેબ ઘ્વારા તેમની એગિટેશન મેળવી શકશે.

અમેરિકન જર્નલ ઓફ ગેરિયાટ્રિક સ્ટડી મુજબ બનાવેલી જેનું સ્ટડી જણાવે છે કે આર્ટ, મ્યુઝિક અને બીજી થેરેપીની મદદથી મેડિકેશન વિના દિમાગી બીમારી ના નિશાન ભરી શકાય છે.

પરંતુ ટેબ્લેટ ડિવાઈઝ આ થેરેપીમાં વધુ કારગર સાબિત થાય છે. સ્ટડીમાં જણાવ્યા મુજબ દર્દી અને પ્રોવાઇડર બંને કમ્પ્યુટર ફ્લેક્સિબિલિટી ઘ્વારા ફાયદો મેળવી શકે છે.

16 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન, કિંમત 15,000 રૂપિયાની અંદર

ઇપ્સિત વહીયા જેઓ યુએસ માં આવેલી મેકલીન હોસ્પિટલમાં કામ કરે છે, તેમના જણાવ્યા મુજબ ટેબ્લેટ એક નોનફાર્મલોજીક ઇન્ટરવેનશન તરીકે કામ કરે છે. જેમાં દિમાગી બીમારી, સુરક્ષિત અને પોટેન્સિયલ યુટીલીટી જેવું કામ કરે છે.

તેમને આગળ જણાવ્યું કે આપણે બધા જ જાણીયે છે કે આર્ટ અને મ્યુઝિક થેરેપી કામ કરે છે. ટેબ્લેટ તમને એક એપથી બીજી એપ પર ઝડપથી સ્વીચ થવાની સરળતા આપે છે. તેના માટે તમારે નવા ઇક્વિપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટકચ માટે વધારે ખર્ચો કરવાની કોઈ જ જરૂર પડતી નથી.

સ્ટડી ઘ્વારા એવું જાણવામાં આવ્યું છે કે ટેબ્લેટ નો ઉપયોગ કરવાથી દર્દીઓમાં એગિટેશન નો અસર ઓછો થઇ રહ્યો છે અને અને ઓછી દિમાગી બીમારી ધરાવતા લોકો માટે તે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે.

ડોક્ટર ઇપ્સિત વહીયા ઘ્વારા રોમાનિયા ના દર્દીનું ઉદાહરણ આપીને જણાવ્યું કે તેમને આ દર્દીને ટેબ્લેટ પર યુટ્યુબ વીડિયો કલીપ બતાવી અને તેનામાં ઝડપથી ફેરફાર થવા લાગ્યા. તેનો મૂડ સુધરવા લાગ્યો. તે વધારે ઇન્ટરએક્ટીવ બનવા લાગ્યો. તે અને તેમની મેડિકલ ટીમ ટ્રાન્સલેશન એપનો ઉપયોગ કરવા લાગ્યા. જેના કારણે સ્ટાફ તે દર્દીને રોમાનિયામાં સિમ્પલ સવાલ પૂછી શકે. જેથી તેમનું દર્દી સાથે ઈન્ટરૅક્શન પણ સારું થયું.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Symptoms of agitation among patients with dementia can be managed safely by using tablet computers, a new study has found.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X