Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone (3) આ સમયે ગ્લોબલ માર્કેટમાં થશે લોન્ચ, CEOએ આપ્યો સંકેત
Nothingએ ગત વર્ષે જુલાઈ મહિનામાં Nothing Phone (2) સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. હવે આ સ્માર્ટફોન કંપની આ ડિવાઈસના અપગ્રેડેડ વર્ઝન એટલે કે Nothing Phone (3)ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ કંપનીના સીઈઓ કાર્લ પેઈએ અપકમિંગ સ્માર્ટફોનના લોન્ચ અંગે મહત્વની માહિતી શૅર કરી છે.
કાર્લ પેઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી અને તેના ઉપયોગને લઈને પોતાના વિચારો જણાવ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે AI હાર્ડ વધારે ઈફેક્ટિવ નથી. કંપની સ્માર્ટફોન પર જ ફોકસ કરશે. તેમણે કહ્યું કે કંપની Nothing Phone (3) અંગે પોતાની એક્ટિવિટી ચાલી રાખશે. કંપની સંપૂર્ણ પણે નવો AI આધારિત ફોન લોન્ચ કરવાના બદલે લોકો જેને ઓળખે છે, સરળતાથી વાપરે છે, તેવો જ સ્માર્ટફોન લોન્ચ કરશે, જો કે તેમાં એઆઈ આધારિત સુવિધાઓ જરૂરથી હશે.

આ વર્ષે લોન્ચ થશે ફોન
સીઈઓ કાર્લ પેઈએ વધુમાં કહ્યું કે અમને આશા છે કે AIમાં હજી સુધારો થશે અને ધીરે ધીરે તે પબ્લિક સુધઈ પહોંચશે. અમે તેની શરૂઆત 2025માં Nothing Phone (3) દ્વારા આગામી વર્ષે કરીશું. જો કે હજી સુધી તેમણે ફોનના લોન્ચિંગ કે પછી ફોનની લોન્ચ ડેટ અંગે કોઈ ખુલાસો નથી કર્યો.
કેવા હશે ફીચર્સ
છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલા મીડિયા રિપોર્ટસને સાચા માનીએ તો Nothing Phone (3)માં બીજા ફોન્સની જેમ જ ટ્રાન્સપરન્ટ ડિઝાઈન હશે. તેમાં એલઈડી લાઈટની સાથે OLED ડિસ્પ્લે પણ મળશે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. સ્મૂથ ફંક્શનિંગ માટે આ હેન્ડસેટમાં Snapdragon 8 Gen 3ની સાથે સાથે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ પણ મળશે. બીજી તરફ આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 15 પર કામ કરશે. આ ફોનની કિંમત પણ પ્રીમિયમ રેન્જમાં હોઈ શકે છે.
Nothing Phone (2a) કેવો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લે કંપનીએ Nothing Phone (2a) સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ડિવાઈસની કિંમત મિડ પ્રીમિયમ રેન્જમાં રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7200 ઓક્ટાકોર પ્રોસેસર, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફીચર પણ મળે છે.
ફોટો ક્લિક કરવા માટે કરવા માટે નથિંગ ફોન 2એ માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ કરવામાં આવશે. આમાં 50 મેગાપિક્સલના બે સેન્સર સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં ફંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications