Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone 2a ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કેમ છે ખાસ
Nothing Phone 2a સ્માર્ટફોન ભારત અને ગ્લોબલ માર્કેટમાં માર્ચ મહિનામાં લોન્ચ થવાનો છે. નથિંગ કંપનીનો આ ત્રીજો સ્માર્ટપોન છે. આની પહેલા કંપની Nothing Phone 2 અને Nothing Phone લોન્ચ કરી ચૂકી છે. કંપનીના કહેવા પ્રમાણે નથિંગનો આ પોન અફોર્ડેબલ પ્રાઈસમાં લોન્ચ કરવામાં આવશે.આ ફોનમાં Glyph ઈન્ટરફેસ હશે.

Nothing Phone 2aની લોન્ચ ડેટ
કંપનીએ સત્તાવાર રીતે પોતાના અપકમિંગ સ્માર્ટફોન Nothing Phone 2aની લોન્ચ ડેટ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપેલી માહિતી પ્રમાણે આ ફોન ભારતમાં 5 માર્ચના રોજ લોન્ચ થવાનો છે. ભારતની સાથે સાથે આ ફોન ગ્લોબલ માર્કેટમાં પણ એન્ટ્રી કરશે.
Nothing Phone 2a સ્પેસિફિકેશન્સ
Nothing Phone 2aના સ્પેસિફિકેશન્સ વિશે જાતભાતની ચર્ચા ચાલી રહી છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. એટલે હાલ તો આ ફોન કેમ ખાસ છે, તેની અટકળો જ લગાવાઈ રહી છે.
ડિસ્પ્લે
મળતી માહિતી મુજબ Nothing Phone 2aમાં 120 Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.7 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે પેનલ મળવાની છે.
પ્રોસેસર
નથિંગનો દાવો છે કે આ ફોનમાં કંપની મીડિયાટેક ડાયમેન્સિટી 7,200 ચિપસેટ આપી રહી છે. મીડિયાટેક પ્રોસેસર ધરાવતો આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે.
રેમ અને સ્ટોરેજ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં લોન્ચ થઈ શકે છે.
કેમેરા
નથિંગના આ ફોન વિશે ચાલી રહેલી ચર્ચા મુજબ આ ફોનમાં 50MP Samsung ISOCELL S5KGN9 પ્રાઈમરી કેમેરા સેન્સર હશે. જ્યારે આ કેમેરાની સાથે સાથે 50MP ISOCELL JN1 અલ્ટ્રાવાઈડ કેમેરા સેન્સર મળશે. સાથે જ આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP Sony IMX615 કેમેરા મળવાની પૂરેપૂરી શક્યતા છે.
સોફ્ટવેર અને બેટરી
Nothing Phone 2aમાં એન્ડ્રોઈડ 14 આધારિત NothingOS 2.5 ઓપરેટિંગ સિસ્ટમ હશે. આ ફોનમાં 4,290 mAhની બેટરી મળવાની શક્યતા છે, જે 45 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેટલી હશે Nothing Phone 2aની કિંમત?
નથિંગના સીઈઓ કાર્લ પાઈએ આ અપકમિંગ ફોનની કિંમત અંગે હિન્ટ આપતા કહ્યું છે કે આ ફોન અફોર્ડેબલ પ્રાઈઝિંગમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે Nothing Phone 2a બજેટ રેન્જમાં હશે. આ ફોનમાં પોલિકાર્બોનેટ બેક બેનલ મળવાની છે, જે ગ્લાસ લૂક જેવી ફીલિંગ આપશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications