Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Saleમાં Nothing Phone (2)ની કિંમત પર મોટું ડિસ્કાઉન્ટ
જો તમે પણ નવો ફોન ખરીદવા ઈચ્છો છો, તો તમારા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ છે. ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ચૂકી છે, અને તેની સાથે સાથે ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ તેમજ એમેઝોને પણ સેલ જાહેર કરી દીધું છે. આ સેલ દરમિયાન બંને કંપનીઓ પોતાના ગ્રાહકોને બમ્પર છૂટ પર સ્માર્ટફોન ખરીદવાની તક આપી રહી છે. આ મેગા સેલ અંતર્ગત ગ્રાહકોને ફ્લેગશિપ ફોન્સ પર ભારે છૂટ મળી રહી છે. ફ્લિપકાર્ટે પણ નથિંગ ફોન (2) પર શાનદાર ડીલ્સ જાહેર કરી છે, જે મુજબ આ ફોન પર સ્પેશિયલ છૂટ મળશે. આ સેલમાં આ ફોન ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની ઓફર મળી રહી છે. તો ચાલો જાણી લઈ કે નથિંગ ફોન 2 પર કેવી ઓફર મળી રહી છે, અને તેની કિંમત તેમજ ખાસિયત શું છે.

Nothing Phone (2) પર સેલમાં ઓફર્સ
આમ તો નથિંગ ફોન (2)ની કિંમત 44,999 રૂપિયામાં શરૂ થાય છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે 32,999 રૂપિયામાં ખરીદી શક્શે. 8 ઓક્ટોબરથી નથિંગ ફોન (2) પર બધા જ વેરિયંટ્સ પર ગ્રાહકોને 5 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
આટલી હશે કિંમત
Nothing Phone (2)ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત ધરાવતા 39,999 રૂપિયા, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 44,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અ 512 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 49,999 રૂપિયા હશે. આ સાથે જ નથિંગ ફોન (2) પર ICICI, Axis અને કોટક બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર 3 હજાર રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જો તમે જૂનો ફોન પાછો આપો છો, તો એક્સચેન્જ ઓફરમાં 4 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળશે. આ તમામ ઓફર્સની સાથે Nothing Phone (2)ની કિંમત 32,999 રૂપિયા થઈ જાય છે.
Nothing Phone (2)ની ખાસિયત
Nothing Phone (2)માં કંપનીએ 6.7 ઈંચની LTOP AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120 Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝોલ્યુશન (2412 * 1080 પિક્સલ) ધરાવે છે. આ ફોનની ડિસ્પ્લે 100 નિટ્સની બ્રાઈટનેસ ધરાવે છે, જેને તમે તડકામાં પણ સહેલાઈથી વાપરી શકો છો. નથિંગે આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસરથી સજ્જ છે. આ પ્રોસેસર TSMCની 4nm પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 128 જીબી, 256 જીબી, 512 જીબી UFS 3.1 સ્ટોરેજ ઓપ્શન મળે છે.
ફોટોગ્રાફી માટે નથિંગ ફોન (2)માં 2 50 મેગાપિક્સલના કેમેરા મળશે. આ Sony IMX 890 સેન્સર મળશે, જે મુખ્ય કેમેરા છે, જ્યારે બીજા કેમેરામાં Samsung ISOCEL GN1 સેન્સર છે, જે અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ તરીકે કામ કરસે. આ કેમેરામાં મુખ્ય લેન્સ OIS કેપેસિટી ધરાવે છે, જે વીડિયો રેકોર્ડિંગ દરમિયાન સારું રિઝલ્ટ આપે છે. આ ઉપરાંત તેનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ 4 cm મેક્રો શોટ્સને પણ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે આ ફોમાં 32 મેગાપિક્સલનો Sony IMX615 ફ્રંટ કેમેરા મળે છે. આ ડિવાઈસમાં પાવર આપવા માટે નથિંગે તેમાં 4,700 mAhની બેટરી આપી છે, જે 45 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તેમાં 15 W Qi વાયરલેસ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications