ઉત્તર રેલવેની ટ્રેનોની અંદર ટૂંક સમયમાં high-speed વાઇફાઇ આપવામાં આવશે

By Gizbot Bureau
|

સપ્ટેમ્બર મહિનાથી લખનઉ ડિવિઝનના ઉત્તર રેલવે ના બધા જ પ્લેટફોર્મ પર મુસાફરોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ની સુવિધા આપવામાં આવશે. લખનઉ ડિવિઝન ની અંદર કુલ ૧૫૮ રેલવેસ્ટેશન આવે છે જેની અંદર 18 રેલ્વે સ્ટેશન કે જેમાં લખનઉ વારાણસી થી અયોધ્યા ફૈઝાબાદ પ્રયાગરાજ અને બરેલી અને સુલતાનપુર જેવા રેલવે સ્ટેશન પર પહેલાથી જ આ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

ઉત્તર રેલવેની ટ્રેનોની અંદર ટૂંક સમયમાં high-speed વાઇફાઇ આપવામાં આવશે

જ્યારે ૪૪ બીજા સ્ટેશનો પર આ પ્રકારની સર્વિસ માટે ઇન્સ્ટોલેશન પહેલાથી જ પૂરું થઇ ચૂક્યું છે અને બાકીના સ્ટેશન ઉપર મંગળવારથી આ સર્વિસનું ઇન્સ્ટોલેશન શરૂ કરી દેવામાં આવશે. અને આ સર્વિસ ની અંદર 72 મેગા બાઈટ પર સેકન્ડની સ્પીડ આપવામાં આવશે કે જે ફોરજી અથવા તેના કરતા ઉપરની સ્પીડ ગણવામાં આવી શકે છે. અને દરેક સ્ટેશનની અંદર ફૂલ કવરેજ મળે તેના માટે બેથી ત્રણ એક્સેસ પોઇન્ટ પણ આપવામાં આવશે.

અને આ બાબત વિશે લખનઉ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર સંજય ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કામને રેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કે જે ભારત સરકારની એન્ટરપ્રાઇઝ છે તેના દ્વારા આ કામને કરવામાં આવ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Northern Railway trains will soon get ‘high-speed’ Wi-Fi connectivity

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X