નોકિયા X6 ચાઈના માં 16 મે ના રોજ લોન્ચ થશે, કંપનીએ ઇન્વાઈટસ મોકલ્યા

|

નોકિયા પોતાનો નવો ફોન X6 ને 16 મે ના રોજ લોન્ચ કરશે તે વાત ની પુષ્ટિ થઇ ચુકી છે, આ ફોન ને અત્યારે ચાઈના ની અંદર લોન્ચ કરવા માં આવશે અને આ ફોન ને ભારતીય બજાર માં ક્યારે મુકવા માં આવશે તેના વિષે કોઈ જાણ કરવા માં નથી આવી, પરંતુ એવું માનવ માં આવી રહ્યું છે કે નોકિયા જલ્દી જ આ ફોન ને ઇન્ડિયન માર્કેટ ની અંદર પણ લોન્ચ કરશે. અત્યારે તો કંપની મીડિયા ની અંદર લોન્ચિંગ ઇવેન્ટ કે જે બેઇજિંગ ની અંદર યોજવા જય રહી છે તેના માટે ના ઇન્વાઈટસ મોકલી રહી છે. નોકિયા X6 ને વનપ્લસ 6 ની સાથે જ લોન્ચ કરવા માં આવશે વનપ્લસ પણ 16 મે ના દિવસે જ લંડન ની અંદર વનપ્લસ 6 લોન્ચ કરશે.

નોકિયા X6 ચાઈના માં 16 મે ના રોજ લોન્ચ થશે, કંપનીએ ઇન્વાઈટસ મોકલ્યા

અને હવે જયારે નોકિયા X6 ના લોન્ચ ને માત્ર એક જ મહિના ની વાર છે ત્યારે તેના અમુક સ્પેક્સ પહેલે થી જ લીક થઇ ચુક્યા છે, જેમ કે એપલ આઈફોન X ની જેમ નોચ, 19:9 નો આસ્પેક્ટ રેશિઓ અને પાછળ ની તરફ ગ્લાસ બેક જેના પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે.

થોડા સમય પહેલા એવી અફવાઓ ઉડી હતી કે એચએમડી ગ્લોબલ ૨૪ એપ્રિલ ના રોજ X6 ને લોન્ચ કરશે પરંતુ તેના બદલે તેને જલ્દી લોન્ચ કરવા માં આવ્યો અને નોકિયા પોતાના નવા સ્માર્ટફોન લાઈન અપ ને પ્રોમોટ કરવા માટે એક અઠવાડિયા ની ઇવેન્ટ રખી છે. ગયા અઠવાડિયે X6 ના અમુક ફોટોઝ ઓન્લએન લીક થયા હતા જેના દ્વારા અપન ને તે ફોન વિષે લગભગ બધી જ માહિતી મળી ચુકી છે.

આ લીક થયેલા ફોટોઝ પરથી તે સાફ દેખાઈ છે કે નોકિયા X6 ની અન્દેર એપલ આઈફોન X ની જેમ ડિસ્પ્લે પર નોચ આપવા માં આવશે. હા એ વાત છે કે આ નોચ આઈફોન ની અન્દેર આવેલા નોચ કરતા ખુબ જ નાનું હશે જેની અન્દેર માત્ર ફ્રન્ટ કેમેરા, ઇઅરપીસ, અને અમુક સેન્સર આપવા માં આવેલા હશે. અને બીજી ફોન ની મુખ્ય હાઈલાઈટ એ હશે કે ફોન ની માં 19:9 નો સ્ક્રીન રેશિઓ આપવા માં આવેલ છે. અને નોકિયા X6 ની નીચે એક પાતળી પેટ્ટી જોવા મળે છે જેની વચ્ચે નોકિયા નું બ્રાન્ડિંગ કરવા માં આવેલ છે.

કૂલપેડ કૂલ 2 સ્માર્ટફોન 5.7 ઇંચ ડિસ્પ્લે અને 4 જીબી રેમ સાથે લોન્ચકૂલપેડ કૂલ 2 સ્માર્ટફોન 5.7 ઇંચ ડિસ્પ્લે અને 4 જીબી રેમ સાથે લોન્ચ

નોકિયા X6 ની અંદર ગ્લાસ બેક આપવા માં આવેલ છે કે જે નોકિયા 8 સીરોકો ને ઘણું મળતું આવે છે. અને ત્યાં પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ આપવા માં આવશે , અને તેની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ હશે. અને નોકિયા 3.5એમએમ હેડફોન જેક ને રાખશે કે જે ફોન ની ઉપર ની તરફ જોવા મળશે.

અને ગયા અઠવાડિયે નોકિયા X6 ની ફૂલ સ્પેક્સ સહિત પણ લીક થઇ ગઈ હતી. હવે જો સ્પેસિફિકેશન ની વાત કરીયે તો નોકિયા X6 ની અંદર 5.8-ઇંચ પૂર્ણ-એચડી + ડિસ્પ્લે ને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 અથવા મીડિયાટેક હેલીઓ P60 પ્રોસેસર દ્વારા 6 જીબી રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડવામાં આવશે. બીજા એક રિપોર્ટ એવા પણ આવ્યા હતા કે નોકિયા X6 ની અંદર 4 જીબી રેમ અને હેલીઓ P60 ચિપસેટ આપવા માં આવશે. અને ટોપ મોડેલ ની અંદર સ્નાપડ્રેગન 660 SoC અને 6 જીબી રેમ આપવા માં આવશે.

અને જ્યાં સુધી કિંમત ની વાત છે તો, નોકિયા X6 એ એક મીડરેન્જ સ્માર્ટફોન છે, નોકિયા X6 કે જે હેલીઓ P60 સાથે આવશે તેની કિંમત અંદાજે 16,800 ની આસ પાસ હોઈ શકે છે અને જયારે બીજું મોડેલ કે જે સ્નાપડ્રેગન 660 સાથે આવશે તેની કિંમત 18,900 ની આજુ બાજુ હશે.

Best Mobiles in India

Read more about:
English summary
HMD Global was expected to launch the Nokia X6 on April 27, but the company didn't make any announcements yesterday. It now seems like the smartphone will be launched in about two weeks. The Finnish firm took to Weibo to post a picture of the upcoming device. What's interesting is that the Nokia X6 will be called Nokia X.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X