Just In
નોકિયા સ્માર્ટ ટીવી 55 ઇંચ ની સ્ક્રીન સાથે ભારતની અંદર આજે સેલ પર જશે
નોકિયા સ્માર્ટ ટીવી આજે ભારતની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટ ટીવી ને ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને જે ગ્રાહકો આ સ્માર્ટ 4ktv ને ખરીદવા માંગતા હોય તેઓ ફ્લિપકાર્ટ દ્વારા તેની ખરીદી કરી શકશે. અને તેની ફ્લિપકાર્ટ પર આજે બપોરે ૧૨ વાગ્યાથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે સાથે સાથે ગ્રાહકોને એચએસબીસી ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે સાથે સાથે એક્સિસ બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ ની અંદર પાંચ ટકા નું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને સાથે સાથે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર પાંચ ટકા કેશબેક પણ આપવામાં આવશે.

આ સ્માર્ટ ટીવી પર કંપની દ્વારા એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે અને સાથે સાથે નો કોસ્ટી એમ આઈ નો વિકલ્પ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે નોકિયાના આ સ્માર્ટ ટીવી ની અંદર જેબીએલ ની ઓડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેઓ પોતાના 24 ફૂટ ના સ્પીકર ની અંદર ગ્રાહકોને ખૂબ જ સારી સાઉન્ડ ક્વોલિટી આપી શકે. ફ્લિપકાર્ટ જણાવ્યું હતું કે તેઓ નોકિયા સ્માર્ટ ટીવી ને સંપૂર્ણ ટીવી પ્રોટેક્શન પણ આપશે જેની શરૂઆત રૂપિયા 2999 થી કરવામાં આવશે. સાથે-સાથે ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તેઓ ૩૦ ટકાની એક્સચેન્જ વેલ્યુ પણ આપશે. તો નોકિયા સ્માર્ટ ટીવી વિશે વધુ જાણો.
નોકિયા સ્માર્ટ ટીવી કિંમત
નોકિયા 55 ઇંચ ના ફૂલ કે સ્માર્ટ ટીવી ની કિંમત ભારતની અંદર રૂપિયા 1999થી કરવામાં આવી રહી છે અને તેને ભારતની અંદર માત્ર ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
નોકિયા સ્માર્ટ ટીવી સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ 9 ભાઈ આધારિત આવશે જેની અંદર ગુગલ પ્લે સ્ટોર બિલ્ટ ઈન આપવામાં આવશે જેથી ગ્રાહકો પોતાના ટીવી ની અંદર તેમને મનગમતી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે સાથે સાથે આ સ્માર્ટ ટીવી ની અંદર પ્યોર એક્સ કવાદ કોર પ્રોસેસર આપવામાં આવે છે.
કંપની દ્વારા તેમના પ્રથમ સ્માર્ટ ટીવી ની અંદર 2.25 gb રેમની વિકલ્પ આપવામાં આવે છે અને તે 55 inch ની ડિસ્પ્લે સાથે આવે છે કે જે ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી ડોલ્બી વિઝન અને એચડીઆર 10 ની સાથે આવે છે. જેને કારણે આ ટીવી તમને વધુ બ્રાઈટ અને વધુ સારી અને વધુ વિવિધ પિક્ચર ક્વોલીટી આપી શકશે. અને તેની અંદર ખૂબ જ સારી સાઉન્ડ ક્વોલિટી પણ આપી શકાશે કે કેમ કે તેની અંદર ડોલબી ઓડિયો ડોલ્બી ડિજિટલ અને ડીટીએસ સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે આ સ્માર્ટ ટીવી ની અંદર બોટમ ફાયરિંગ સ્પીકર પણ આપવામાં આવ્યા છે જેથી તે ગ્રાહકોને ખૂબ જ પાવરફૂલ ઓડિયો આપી શકે છે.
સાથે સાથે આ સ્માર્ટ ટીવી ની અંદર ક્લિયર વ્યુ ટેકનોલોજી અને ક્લિયર સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ડિજીટલી સ્ટ્રીમિંગ કન્ટેન્ટ ની અંદર ઓછો અવાજ આવશે. સાથે સાથે આ 55 ઇંચ ના ફોર કે સ્માર્ટ ટીવી ની અંદર બેલેન્સ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ગુગલ વોઇસ આસિસ્ટન્ટ અને નૈતિક અને યુટ્યુબ માટેની હોટ કી સાથે આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470