Just In
- 1 day ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
- 2 days ago
તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો
- 3 days ago
ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું
- 4 days ago
રિલાયન્સ જીઓ ના લો કોસ્ટ સ્માર્ટફોન તેમને સબસ્ક્રાઇબર્સ મેળવવા માટે મદદ કરશે
Don't Miss
નોકિયા સ્માર્ટ ટીવી 43 ઇંચ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું
નોકિયા નુ 43 ઇંચ નું સ્માર્ટ ટીવી હવે ઓફિશિયલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે.
કિંમત અને ઉપલબ્ધતા
નોકિયા દ્વારા પોતાના 43 ઇંચ સ્માર્ટ ટીવી ને ભારતની અંદર રૂપિયા 31999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન નો પ્રથમ સેલ ૮મી જૂન ના રોજ રાખવામાં આવશે.
અને આ સ્માર્ટ ટીવી પર લોન્ચ ઓફર ની અંદર ફ્લિપકાર્ટદ્વારા પાંચ ટકા કેશબેક ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવી રહ્યું છે અને એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે સીટી બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે સાથે-સાથે ગ્રાહકો આ સ્માર્ટ ટીવી ને નો કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે કે જેની શરૂઆત રૂપિયા 2667 મહિનાથી કરવામાં આવી છે.
ફિચર્સ અને સ્પેસિફિકેશન
આ 43 ઇંચ સ્માર્ટ ટીવી ની અંદર અલ્ટ્રા એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર 60 હર્ટઝ આપવામાં આવ્યા છે આ સ્માર્ટ ટીવી ની અંદર પાંચ વિડીયો મોડ આપવામાં આવે છે જેની અંદર વિવિધ સ્ટાન્ડર્ડ સ્પોર્ટ યુઝર અને ગેઇમ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને વધુ સારો અનુભવ આપી શકાય.
અને આ સ્માર્ટ ટીવી ની અંદર સીએ 53 ક્વાડ-કોર પ્રોસેસર માલી 450g પિયુ ની સાથે આપવામાં આવે છે જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ સ્માર્ટ ટીવી ની અંદર 2.25 જીબી રેમ અને 16gb મેમરી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટ ટીવી ની અંદર 24 વોલ્ટ ના સ્પીકર આપવામાં આવ્યા છે કે જેને જેબીએલ પાવર છે અને તેની અંદર ડોલબી ઓડિયો અને ડીટીએસ સરાઉન્ડ સાઉન્ડ આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ટીવી ૯ પોઇન્ટ 0 પર ચાલે છે અને તેની અંદર પહેલાથી બધા જ પ્રખ્યાત કોટી પ્લેટફોર્મ આપવામાં આવે છે જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટ ટીવી ની અંદર ત્રણ એચડીએમઆઈ પોર્ટ યુએસબી પોર્ટ એક ડિજીટલ ઓડીયો આઉટપુટ એ આર એફ કનેક્ટિવિટી ઇનપુટ એક એનાલોગ ઓડીઓ ઇનપુટ આપવામાં આવ્યા છે સાથે સાથે તેની અંદર બિલ્ટઇન વાઇફાઇ ગુગલ આસિસ્ટન્ટ ક્રોમકાસ્ટ અને બ્લુટુથ 5.0 આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટ ટીવી નું વજન 9.3 કિલો નું છે જેની અંદર સ્ટેન્ડ નો સમાવેશ કરવામાં આવતો નથી અને તેની સાથે રીમોટ પણ આપવામાં આવે છે કે જે 8એમ ના ડિસ્ટન્સ થી કામ કરી શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190