Nokia સૌથી મોંઘા સ્માર્ટફોનને ઇન્ડિયા માં લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

એચ એમ ડી ગ્લોબલ દ્વારા ઇન્ડિયા ની અંદર અંતે પોતાના પાંચ રીઅલ લેન્સ કેમેરાવાળા સ્માર્ટફોન nokia 9 pureview અને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 ફેબ્રુઆરી મહિનામાં આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન નોકિયાનો સૌથી મોંઘો સ્માર્ટ ફોન છે કે જે ઇન્ડિયા ની અંદર ઉપલબ્ધ છે આ સ્માર્ટફોન ની મુખ્ય યુએસપી તેની અંદર આપવામાં આવેલ 5 lines રિયર કેમેરા છે.

Nokia સૌથી મોંઘા સ્માર્ટફોનને ઇન્ડિયા માં લોન્ચ કરવામાં આવ્યો

Nokia 9 pureview ની કિંમત લોન્ચ ઓફર ઉપલબ્ધતા અને વધુ

આ સ્માર્ટફોનની ઇન્ડિયા ની અંદર કિંમત રૂપિયા ૪૯ હજાર નવસો નવ્વાણું છે અને તે midnight blue કલર ના વિકલ્પમાં ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોન 10મી જુલાઈ થી નોકિયાના ઓનલાઈન ઓફિસિયલ સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરવામાં આવશે અને આ ડિવાઇસને 17મી જુલાઈથી ઇન્ડિયાના રિટેલ આઉટલેટ ની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

અને લોન્ચ office ની સાથે સાથે આ સ્માર્ટફોન પર જે ગ્રાહકો એચડીએફસી બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા રેગ્યુલર ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી કરશે તેમને 10 ટકા કેશબેક આપવામાં આવશે. અને ગ્રાહકોને ત્યારે પણ 10 ટકા કેશબેક આપવામાં આવશે જ્યારે તેઓ એચડીએફસી ના કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનનો ઉપયોગ કરે છે. અને આ ઓફર રિટેલ આઉટલેટ પર ૩૧મી જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે અને લિમિટેડ ટાઇમ ઓફર ની અંદર ગ્રાહકોને નોકિયા 705 કે જેની કિંમત રૂપિયા 9,999 છે તેને પણ ફ્રીમાં આપવામાં આવશે અને સાથે સાથે જે ગ્રાહકો આ સ્માર્ટફોનને nokia ની વેબસાઈટ પરથી ખરીદે છે તેમને રૂપિયા 5,000 નું ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે.

Nokia 9 pureview કેમેરા ફિચર્સ

આ સ્માર્ટફોન ની અંદર ખૂબ જ ઊંચા લેવલની સ્માર્ટફોન ફોટોગ્રાફી થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન ની અંદર આપવામાં આવેલ પાંચ લેન્સનું સૂત્ર સાથે ખૂબ જ સરળતાથી કામ કરે છે અને ત્યારબાદ તે એક ફોટાને ભેગી કરી અને બાર મેગાપિક્સલનો ફોટો બનાવે છે આ સ્માર્ટફોન ની અંદર બે કલર સેન્સર અને ત્રણ મોનો ક્રોમિક સેન્સર શાકને અને ડિટેલ માટે આપવામાં આવે છે અને કંપનીએ દાવો કર્યો છે કે આ પાંચ સેન્સર એક સાથે ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તે સિંગલ ને બદલે તેના કરતાં દસ ગણી વધુ લાઈટ કેપ્ચર કરે છે.

આજકાલ સ્માર્ટફોન કેમેરા ની અંદર લેફ્ટ ઇફેક્ટ ખૂબ જ અગત્યનો ભાગ બની ગઈ છે અને આ સ્માર્ટફોન ની અંદર ડેટ મેપ 12 મેગાપિક્સલ ની છે અને તેની સાથે સાથે તેઓ 1200 ઓફ ડેટા પણ ઓફર કરે છે.

અને આ સ્માર્ટફોન પર લેવામાં આવતો દરેક ફોટોએ એચડીઆર છે અને તેની અંદર 12.4 સ્ટોપ ડાયનેમિક રેન્જ અને 12 મેગાપિક્સલ નું ફુલ મેપ કંપની દ્વારા આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર તમે રો અથવા ડી એન જી ફોર્મેટ ની અંદર પણ ફોટોસ ને ક્લિક કરી અને તેને સીધા adobe lightroom ની અંદર એડિટ કરી શકો છો અને આગળની તરફ સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવેલ છે.

નોકિયા 9 પ્યોર વ્યુ ના સ્પેક્સ

નોકિયા 9 પ્યોરવ્યુમાં 5.99-ઇંચની ક્યુએચડી + પોલિશ્ડ નોકિયા પ્યોરસાયાયલી 18: 9 પાસા રેશિયો છે. સ્માર્ટફોન 6000 શ્રેણી એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવી છે અને તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 છે અને તેમાં આઇપી 67 રેટિંગ છે જે પાણી અને ધૂળને પ્રતિરોધક બનાવે છે.

સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. ઉપકરણ એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવે છે. તેની પાસે 3,320 એમએએચ બેટરી છે જે ઝડપી અને ક્યૂ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ચહેરો અનલૉક અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. નોકિયા 9 PureView પણ હેડફોન જેક ચૂકી છે.

Best Mobiles in India

English summary
Nokia 9 PureView Launched In India – Most Expensive Nokia Smartphone Ever

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X