Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
NoiseFit Twist Proએ લોન્ચ કરી નવી સ્માર્ટવૉચ, આટલી છે કિંમત
સ્માર્ટ વૉચ બ્રાન્ડ નોઈઝે પોતાની નવી સ્માર્ટ વૉચ NoiseFit Twist Pro લોન્ચ કરી છે. આ વૉચની ખાસ વાત તેની 25 દિવસની બેટરી લાઈફ છે. NoiseFit Twist Proને 1.4 ઈંચ AMOLED ડિસ્પ્લે અને બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે લોન્ચ કરવામાં આવી છે. આ વૉચ યુઝર્સને મેટાલિક ડાયલની સાથે 5 જુદા જુલા કલર ઓપ્શનમાં મળશે. એટલું જ નહીં આ વૉચ મલ્ટીપલ સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ ફીચરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ લેટેસ્ટ વૉચ યુઝરને 25 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.

NoiseFit Twist Pro સ્માર્ટ વૉચની કિંમત
NoiseFit Twist Pro સ્માર્ટ વૉચ ક્લાસિક બ્લેક, ક્લાસિક બ્લૂ, ક્લાસિક બ્રાઉન, મેટલ બ્લૂ અને જેટ બ્લેક એમ 5 જુદા જુદા કલર ઓપ્શનમાં અવેલેબલ છે. NoiseFit Twist Proની ભારતમાં કિંમત 2,199 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે પણ આ વૉચ ખરીદવા ઈચ્છો ચો તો તમે નોઈઝ ફિટની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો.
NoiseFit Twist Pro સ્માર્ટ વૉચના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટવૉચમાં 1.4 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 240*240 પિક્સલ છે. આ વૉચમાં યુઝરને બ્લૂટૂથ કોલિંગ ફીચરની સાથે ટ્રુ સિંક ટેક્નોલોજીનો પણ સપોર્ટ મળે છે. આ વૉચ મેટાલિક ડાયલ અને સિલકોન સ્ટ્રેપની સાથે સાથે લેધર સ્ટ્રેપના ઓપ્શનમાં આવેલેબલ છે. આ વૉચની મદદથી યુઝર્સ પોતાની ફિટનેસ પણ ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત વૉચમાં અન્ય ફીચર્સની વાત કરીએ તો કેમેરા શટર, Find my device, World Clock, Wrist awake, Remote music control જેવા લેટેસ્ટ ફીચર્સ ધરાવે છે.
એટલું જ નહીં NoiseFit Twist Proમાં બ્લૂટૂથ 5.3 વર્ઝનનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ વૉચમાં તમને 100થી વધુ વૉચ ફેસિઝ અને 120 સ્પોર્ટસ મોડ આપવામાં આવ્યા છે. વૉચમાં હાર્ટ રેટ ટ્રેકિંગ અને સ્લીપ મોનિટરિંગ જેવા હેલ્થ ટ્રેકિંગ, બ્લડ ઓક્સિજન માટે SpO2 સેન્સર જેવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
કંપનીએ પોતાની આ નવી સ્માર્ટ વૉચ NoiseFit Twist Proમાં 300 mAhની બેટરી આપી છે. જેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે નોર્મલ વપરાશ દમરિયાન આ વૉચને જો એક વખત ચાર્જ કવરામાં આ તો તેને સળંગ 7 દિવસ સુધી વાપરી શકાય છે. પરંતુ સ્ટેન્ડ બાય મોડ પર આ વૉચને સતત 25 દિવસ સુધી એક જ ચાર્જમાં યુઝ કરી શકાય છે. આ સ્માર્ટ વૉચને ફૂલ ચાર્જ થવામાં 2 કલાકનો સમય લાગે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications