૨૯ મી ફેબ્રુઆરી સુધી ફાસ્ટ એક ફ્રી છે એન એચ એ આઈ દ્વારા ચાર્જીસ ને પંદર દિવસ માટે કાઢી નાખવામાં આવ્ય

By Gizbot Bureau
|

સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ફરી એક વખત પ્લાસ્ટિકની ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે આ વખતે ૨૯ મી ફેબ્રુઆરી સુધી. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ને પ્રમોટ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા ફાસ્ટ પર ચેરુ સો નો ચાર્જ લેવામાં આવતો હતો તેને આવતાં પંદર દિવસ માટે કાઢી નાખવામાં આવ્યો છે જેની શરૂઆત ૧૫મી ફેબ્રુઆરીથી કરવામાં આવશે અને તે ફેબ્રુઆરી 29 સુધી ચાલશે આ તારીખો દરમિયાન પાસ તે ગ્રાહકો ફ્રીમાં મેળવી શકશે.

૨૯ મી ફેબ્રુઆરી સુધી ફાસ્ટ એક ફ્રી છે

મિનિસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક વ્હીકલના માલિકો કે જે ફાસ્ટેટ મેળવવા માંગે છે તેઓ કોઈપણ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા અથવા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અથવા કોમન સર્વિસ સેન્ટર અથવા ટ્રાન્સપોર્ટ હબ અથવા પેટ્રોલ પંપ કોઈપણ ઓથોરાઈઝડ ફિઝિકલ પોઈન્ટ ઓફ સેલ ની જગ્યા પર જઈ અને પોતાના વેલીડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે રાખી અને ફેબ્રુઆરી 29 સુધી ફાસ્ટ ટેગ અને ફ્રીમાં મેળવી શકે છે.

શુક્રવારે સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ઇલેક્ટ્રોનિક સ્ટોર વસૂલ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ ના ચાર્જીસ ને ૧૫ ફેબ્રુઆરીથી ૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી કાઢી નાખવામાં આવે છે.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી તમારે ખાસ જરૂરી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ માટેના ચાર્જીસ અને કાઢવામાં આવ્યા છે પરંતુ જો તમે કોઈ થર્ડ પાર્ટી જેવી કે પેટીએમ આઈસીઆઈસીઆઈ એચડીએફસી વગેરે કોઇ પણ જગ્યાએથી પાસેથી ખરીદી કરો છો ત્યારે તમારે કિંમત ચૂકવવી પડશે. બીજી બધી જ ફાસ્ટ ટેગ આપતી કંપનીઓ દ્વારા સાથે રૂપિયા 200 ડિપોઝીટ પણ વસુલ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ડિસેમ્બર મહિનાની અંદર પણ ફાસ્ટ નેટ ફ્રી કરવામાં આવ્યું હતું અને આ સિસ્ટમને આખા દેશની અંદર બધા જ ટોલ પ્લાઝા પર પહેલાથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે.

ફાસ્ટ શું છે?

આ એક રેડીઓ ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી છે કે જે સ્ટીકર પર આધારિત છે જેની તમારે તમારી ગાડી ના સ્ક્રીન પર લગાવવાની રહેશે અને ટોલનાકા પર એક વીડર દ્વારા આ ટેકનિકને સ્કેન કરવામાં આવશે જે રીતે મોબાઈલ વોલેટ ને રિચાર્જ કરતી વખતે સ્કેન કરવામાં આવે છે અને ત્યાર પછી તમારા એકાઉન્ટ માટે ટુલ પ્લાઝા અનુસાર કિંમત કાપી લેવામાં આવશે પરંતુ તેને રિચાર્જ કરવા માટે બોલે tidy હોવું એ જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
No Fees For FASTag Till February 29: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X