શા માટે નાઈટ મોડ તમારી આંખ માટે વધુ હાનિકારક હોઇ શકે છે

By Gizbot Bureau
|

જો તમે એવું વિચારી રહ્યા હો કે અંધારા ની અંદર તમારા સ્માર્ટફોન પર નાઈટ મોડ નો ઉપયોગ કરવો એ તમારી આંખ માટે સારું છે તો તમારે ફરી એક વખત વિચારવાની જરૂર છે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ની અંદર એક રિસર્ચ કન્ડક્ટ કરવામાં આવ્યું હતું જેની અંદર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તમારા સ્માર્ટફોન પર જે નાઈટ મોડ નો ઉપયોગ કરી અને બ્લુ લાઈટ ફિલ્ટર આપવામાં આવે છે તે સ્ટાન્ડર્ડ કરતાં પણ વધુ હાનીકારક તમારી આંખ માટે સાબિત થઈ શકે છે.

શા માટે નાઈટ મોડ તમારી આંખ માટે વધુ હાનિકારક હોઇ શકે છે

તે રિસર્ચની અંદર જણાવવામાં આવ્યું હતું કે સાંજના સમયે ડીમ લાઈટ અને દિવસના સમયે બ્રાઇટ લાઈટ એ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારી સાબિત થઇ શકે છે.

તેનું કારણ તે છે કે નાઈટ મોઢ દ્વારા જે લૂંટ આપણી સ્માર્ટફોનની સ્ક્રિન પર આવી જતી હોય છે તેને કારણે તે આપણા શરીરને મિક્સ સિગ્નલ મોકલતી હોય છે કે જે આખા દિવસ દરમ્યાન બીજા કલર ની સ્ક્રીન રહેતી હોય છે.

તે રિસર્ચની અંદર ઉંદર પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના પરથી તેવું જાણવામાં આવ્યું હતું કે જ્યારે સ્ક્રીન ટોન યલો કલર સાથે હોય છે ત્યારે સ્લીપ પેટર્ન ની અંદર અસર જોવા મળી હતી કે જે બ્લુ કલર્સ ની તુલના ની અંદર. અને કેમકે આ પ્રયોગને ઉંદર પર અજમાવવામાં આવ્યો હતો તેમ છતાં આ રિસર્ચ ટીમના હેડ ટીમ બ્રાઉન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેવું જ માણસોના બેન સાથે પણ થતું હોઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અમે એક કોમન વ્યુ જોયો હતો કે જેની અંદર બ્લુ લાઈટ ની ક્લોક મિસ ગાઇડેડ પર સૌથી સ્ટ્રોંગ અસર હતી. અને માત્ર એટલું જ નહીં પરંતુ બ્લુ કલર કે જે ટ્વાઇલાઇટ સાથે જોડાયેલા હોય અને વાઇટ અથવા યલ્લો સાથે વિકર કનેક્શન હોય. મેલાનોપ્સિન દ્વારા શોધી કાઢેલા તેજ સંકેતોને સમાયોજિત કરીને ઘડિયાળ પર પ્રકાશની અસર બદલવામાં ઘણી રુચિ છે, પરંતુ વર્તમાન અભિગમો સામાન્ય રીતે ટૂંકા અને લાંબા તરંગલંબાઇ પ્રકાશના ગુણોત્તરને બદલીને આમ કરે છે; "રંગમાં સમજદાર પરિવર્તનની કિંમતમાં થોડો તફાવત મળે છે," સંશોધન બ્રાઉને જણાવ્યું હતું.

આ રીસર્ચના અંતે એવું કન્કલુઝન બહાર આવ્યું હતું કે સાંજના સમયે ડીમ કુલર લાઇટનો ઉપયોગ કરવો અને દિવસ દરમિયાન બ્રાઇટ વોર્મ લાઇટનો ઉપયોગ કરવો એ સ્માર્ટફોન યૂઝર્સની સેહત માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Night Mode On Smartphones Could Be Dangerous To Your Eyes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X