પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા પાંચ નવા ડેટા પ્લાન માત્ર જીઓ ફોન ના ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન ની શરૂઆત માત્ર રૂપિયા 20થી કરવામાં આવે છે અને તે રૂપિયા 152 સુધી જાય છે. અને તેની અંદર દરરોજના 2જીબી સુધીના ડેટા ઓફર કરવામાં આવે છે. અને આ બધા જ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. કંપની દ્વારા તાજેતરની અંદર રૂપિયા 749 રૂપિયાના એન્યુઅલ પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો હતો જેના તુરંત પછી કંપની દ્વારા આ પાંચ નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.

પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22

બે અઠવાડીયાની અંદર જીઓ દ્વારા 749 એન્યુઅલ પ્લાન પહેલાં જીઓ ફોન માટે લોન્ચ કરવામાં આવ્યો હતો અને બીજા બે પ્લાન જેની કિંમત રૂપિયા 1999 અનેરૂ 1499 નવા ગ્રાહકો માટે રાખવામાં આવેલ હતી.

આ પ્લાન ની કિંમત કંપની દ્વારા તેમના સામાન્ય પ્રીપેડયુઝર્સની સાથે જ રાખવામાં આવી હતી. અને જીવનની જાણ નથી તેમને જણાવી દઈએ કે જીઓ પ્રીપેડ યુઝર 4 જી ડેટા વાઉચર રૂપિયા 22 ની શરૂઆતની કિંમતની સાથે મેળવી શકે છે. અને આ પાંચ નવા પ્લાન એ પહેલેથી જ આખા દેશની અંદર લાગુ કરી દેવામાં આવેલ છે અને કોઈ પણ જીઓ ફોન યુઝર્સ દ્વારા તેને રિચાર્જ કરાવી શકાય છે. અને આ૫ણી ડેટા પ્લાન ની અંદર રૂપિયા 52,72,102 અને રૂ.152 ની કિંમત પર યાન લોન્ચ કરવામાં આવેલ છે આ ડેટા પ્લાન વિશે વધુ વિગતમાં જાણવા માટે નીચે વાંચો.

જીઓ ફોન રૂપિયા 22 ડેટા પેક

એન્ટ્રી લેવલ જીઓ ફોન દેતા પ્લાન 2જીબી ફોરજી ડેટા ની સાથે 28 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવે છે અને આ રિચાર્જ ની સાથે ગ્રાહકોને જીઓ એપ્સ જેવી કે જીઓટીવી જિઓસિનેમા સિક્યુરિટી અને જેવી એપ્સ ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે.

જીઓ ફોન રૂપિયા 52 ડેટા પેક

આ પ્લાન ની અંદર 6જીબી ફોરજી ડેટા 28 દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે અને આ હાઈ સ્પીડ ડેટા પૂરો થઈ ગયા પછી યુઝર્સને 64કેબીપીએસ પર ડેટા આપવામાં આવે છે કે જે વોટ્સએપ મેસેજ જોવા માટે પૂરતો છે.

જીઓ ફોન રૂપિયા 72 ડેટા પેક

રૂપિયા 52 એરુ 72 આ બંને જીઓ ફોન ડેટા પ્લાન ની વચ્ચે બેનિફિટ્ ની અંદર ખૂબ જ લાંબો અંતર રાખવામાં આવેલ છે આ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 0.5 જીબી ડેટા આપવામાં આવે છે એટલે કે કુલ ૨૮ દિવસ ની વેલિડીટી માટે ૧૪ જીબી ડેટા આપવામાં આવે છે.

જીઓ ફોન રૂપિયા 102 ડેટા પેક

આ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના એક જીબી ડેટા આપવામાં આવે છે અને તેની વેલીડીટી પણ 28 દિવસની રાખવામાં આવેલ છે જેથી ગ્રાહકોને કુલ 28 જીબી ડેટા મળે છે.

જીઓ ફોન 152 ડેટા પેક

આ પ્લાન ની અંદર કંપની દ્વારા ગ્રાહકોને દરરોજના 2 જીબી ડેટા આપવામાં આવે છે અને તેની વેલીડીટી પણ 28 દિવસની રાખવામાં આવેલ છે જેથી ગ્રાહકોને કુલ 56 જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે.

અને ઉપર જણાવેલ બધા જ પ્લાન ની અંદર જીઓ એપ્સ ફ્રી એક્સ આપવામાં આવે છે જેવુ કે જીઓટીવી, જિઓસિનેમા, જીઓ સિક્યુરિટી અને જીઓ ન્યુઝ. કંપની દ્વારા આ પ્લાનને જીઓ ઓલ ઈન વન પ્લાન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ કે આ માત્ર ડેટા માટેના પ્લાન છે જેથી આ પ્લાન ની અંદર કોઈપણ પ્રકારના કોલિંગ અથવા એસએમએસ ના લાભ આપવામાં આવશે નહીં તેના માટે કંપની દ્વારા અલગથી પ્લાન જાહેર કરવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
New JioPhone Data Plans Starts From Rs. 22: Which Is Best For You?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X