જિયો ફોન 5 પર કામ ચાલી રહ્યું છે તે સૌથી સસ્તો જીઓ ફોન સાબિત થઈ શકે છે

By Gizbot Bureau
|

શું તમને ઓરીજનલ જીઓ ફોન યાદ છે? તેને ખૂબ જ ઓછી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે સૌથી સસ્તો એલટીટીઈ સર્વિસ આપતો મોબાઈલ હતો. અને ત્યાર પછી જીઓ ફોન ટુ ના લોન્ચ થવા છતાં ઓરીજનલ જીઓ ફોનનું મોડલ તેટલી જ ઝડપથી વેચાઈ રહ્યું હતું. અને અત્યારે તે રૂપિયા 699 ની કિંમત પર વહેંચાઈ રહ્યો છે જે એક ખૂબ જ સારું વેલ્યુ ફોર્મની નો વિકલ્પ આપે છે. પરંતુ રિલાયન્સ જીઓ આર મોબાઈલ ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે જેથી તેઓ આ મોબાઇલને વધુ સસ્તો કરવા માટે વિચારી રહ્યા છે અને તેના માટે તેઓ પોતાના નવા જીઓ ફોન જીઓ ફોન 5ને લૉન્ચ કરી શકે છે કે જે અત્યાર સુધીનો સૌથી સસ્તો જીઓ ફોન સાબિત થઈ શકે છે.

જિયો ફોન 5 પર કામ ચાલી રહ્યું છે તે સૌથી સસ્તો જીઓ ફોન સાબિત થઈ શકે છે

તાજેતરના એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવી રહ્યું હતું કે જિયો ફોન 5 પર કામ ચાલી રહ્યું છે અને આ એક ફીચર ફોન હશે. અને તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે જિયો ફોન 5 એ ઓરીજીનલ જીઓ ફોન 1 લાઈટ વર્ઝન હશે. જેનો અર્થ એ થાય છે કે તે ફીચર ફોન ને અત્યારે જીઓ ફોનની જે કિંમત છે તેના કરતાં પણ ઓછી કિંમતમાં વહેંચવામાં આવશે.

અને જુઓ હોવાનું માનવામાં આવે તો જીઓ ફોન 500 રૂપિયા 399 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે. જેને કારણે તે ભારતના માર્કેટની અંદર સૌથી સસ્તો ફીચર ફોન સાબિત થઈ શકે છે. અને કેમકે આ ફીચર ફોન ને જીવ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યો છે જેથી તેની અંદર ફોરજી એલટીટીઈ કનેક્ટિવિટી સપોર્ટ પણ આપવામાં આવશે.

જિયો ફોન 5 ની અફવાઓ

જિયો ફોન 5 પણ 4g એલટીઇ સપોર્ટના કારણે કાયદો પ્લેટફોર્મ પર કામ કરશે. જેનો અર્થ એ થાય છે કે આ ફીચર ફોન ની અંદર એક ઇન્ટરનેટ બ્રાઉઝર અને અમુક ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન આપવામાં આવશે ચીન ની અંદર વોટ્સએપ ફેસબુક અને ગૂગલ નો સમાવેશ થઇ શકે છે.

સાથે સાથે તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે જીઓ થી જીઓ ના નંબર પર ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવશે. પરંતુ ઇન્ટરનેટ માટે તેમણે અલગથી એક ખરીદવું પડશે. અને તેના માટે કંપની દ્વારા જીઓ ફોન માટે અલગથી પ્લાન પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

કિંમત ઓછી રહે તેના માટે આયુર્વેદ ની અંદર અમુક વસ્તુની અંદર જરૂરથી કાપ મુકવામાં આવશે જેને કારણે એવું બની શકે કે આ ફીચર ફોન ની અંદર નાની એલસીડી ડિસ્પ્લે અને કીપેડ આપવામાં આવે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર વાઇફાઇ અને બ્લૂટૂથ ને પણ કાઢી નાખવામાં આવશે. સાથે સાથે કિંમત ને વધુ નીચે લઈ આવવા માટે તેની અંદર કેમેરા પણ કાઢવામાં આવી શકે છે. અને લિમિટેડ સ્ટોરેજ હોવાને કારણે યૂઝર્સ અને વધારાની એપ્સ ડાઉનલોડ કરવાનો પણ વિકલ્પ આપવામાં નહીં આવે.

અપેક્ષિત લોન્ચની તારીખ

જિયો ફોન 5 ને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ ચોક્કસ તારીખ કંપની દ્વારા જણાવવામાં આવી નથી. પરંતુ જીઓ દ્વારા આ નવા ફીચર ફોન ને પણ જીઓ સ્માર્ટફોન ની સાથે આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. જીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ એક અફોર્ડેબલ ફોરજી સ્માર્ટફોન અને એન્ડ્રોઇડની સાથે લોન્ચ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
New JioPhone 5 To Be Cheapest Phone Yet

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X