Just In
Don't Miss
હવે ગુગલ મેપ આગાહી કરીને જણાવશે કે તમારી નેક્સ્ટ બસ અથવા ટ્રેનની અંદર કેટલો ટ્રાફિક હશે
પબ્લિક ટ્રાન્સપોર્ટ એ એક જ શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા પર ચડવા માટે સૌથી સારો વિકલ્પ છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે તે ખૂબ જ સસ્તુ પડતું હોય છે કોઈપણ ટેક્સી અથવા તમારા ખુદના વહીકલ કરતાં પણ. પરંતુ ઘણી બધી વખત આ આપણો અનુભવ ખૂબ જ ખરાબ થઈ શકે છે કેમ કે ઘણી વખત આ ટ્રાન્સપોર્ટેશન સેવાઓ મોડી થાય છે અથવા તો ઘણા બધા લોકો ખૂબ જ ઓછી જગ્યાની અંદર જમા થઈ જતા હોય છે. પરંતુ આ સમસ્યાને ગૂગલ ટૂંક સમયની અંદર બદલવા જઈ રહ્યું છે કેમ કે તેઓ google maps ની અંદર એક નવા ફીચરને લાવવા જઈ રહ્યા છે કે જે જણાવશે કે તમારા આવનારા બસ કે ટ્રેનની અંદર કેટલી ભીડ છે.
Live traffic police for buses feature આ નામની અનુસાર જ ગૂગલ મેપ દ્વારા એક નવા ફીચરને લાગુ કરવામાં આવશે કે જે આવનારી બસ ના સાચા સમયે વિશે તમને માહિતી આપશે કે ટ્રાફિક ની અંદર કોઈ બસ કઈ જગ્યા પર કેટલી મોટી થઈ છે અને તેના માટે તેઓએ ડાયરેક્ટ ટ્રાન્ઝિટ એજન્સીઓ સાથે ટાઈપ કર્યું છે. અને આ ફીચરને કારણે મુસાફરોને ઘણું બધું ફાયદો થશે કેમકે તેઓ જાણી શકે તેઓ જે બસની અંદર જવા માટે રાહ જોઈ રહ્યા છે તે કેટલી મોડી થશે અને તેના માટે તેઓએ કેટલો સમય રાહ જોવી પડશે તેના વિશે જાણી શકાશે. અને સાથે સાથે ગ્રાહકો લાઈવ ટ્રાફિક conditions ને ધ્યાનમાં રાખી અને ટ્રાવેલ ટાઈમ કેટલો થશે તેના વિશે પણ જાણી શકે છે.
અને આ ફીચર ની અંદર કમ્પ્યુટર્સ પોતાના લોકેશન ને જોઈ અને જાણી શકે છે કે ખરેખર કેટલો સમય થશે અને કેટલું મોડું થશે તેને કારણે તે પોતાની જાણી ને કયા રસ્તા પર લઈ જવી અથવા બદલ વગેરે જેવા પ્લાનિંગ કરી શકશે.
ગુગલ દ્વારા જે બીજું ફીચર લોન્ચ કરવામાં આવશે તેનું નામ છે cloudiness predictions. હા પિક્ચર ની અંદર તેઓ પોતાના મુસાફરો અથવા યૂઝર્સને જણાવશે કે તેમની આવનારી બસ ટ્રેન અથવા સભ્ય ની અંદર કેટલો ટ્રાફિક હશે અને આ બાબતો વિષે તેઓ તેની પહેલા ની રાઈડ પરથી જણાવશે. અને આ ફીચર દ્વારા મુસાફરો જાણી શકશે કે તેઓએ આ ટ્રેન કે બસ ની અંદર જવું કે થોડો સમય રાહ જોવી એના પછી નું tried આવે તેની વગેરે જેવી માહિતી વિશે સરળતાથી જાણી શકશે.
ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ નવા ફીચરને ગૂગલ મેપ્સ ની એન્ડ્રોઇડ અને આઇઓએસ આધારિત એપ્સ ની અંદર 200 શહેરોની અંદર આજથી શરૂ કરશે. જો કે કંપની દ્વારા કયા શહેરની અંદર આ ફીચરને લોન્ચ કરવામાં આવશે તેના નામ આપવામાં આવ્યા ન હતા. શોધો તો આવનારા બે દિવસની અંદર તમને આ ફીચર તમારા google મેચની અંદર જોવા ન મળે તો સમજી લેવું કે તમારી એપ સરખી અપડેટ નથી થઈ અથવા તમારા શહેરની અંદર આપી તેને લોન્ચ કરવામાં નથી આવ્યો.
જોકે ગૂગલ દ્વારા એક બ્લોગ પોસ્ટની અંદર દિલ્હીના અમુક સૌથી ભીલવાડા પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. જેથી એક વાતની ખબર પડે છે કે આ ફિચરને દિલ્હી ની અંદર લોન્ચ કરવામાં આવશે અને સાથે સાથે બીજા 199 શહેરોની અંદર પણ આખા વિશ્વમાં આ ફિચરને લોન્ચ કરવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190