Just In
- 12 hrs ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 1 day ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
- 2 days ago
ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ રિપબ્લિક ડે 2021 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ
- 4 days ago
સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે
Don't Miss
વોટ્સએપ ગ્રુપ નું નવું ફીચર તેને ઓછું કંટાળાજનક બનાવે છે
ભારતીય લોક સભા ની ચૂંટણી ને હવે અમુક અઠવાડિયાઓ ની જ વાર છે ત્યારે વોટ્સએપ કોઈ જ ચાન્સ લેવા નથી અમનગતું અને લોકો ને પોતાની એપ પર ફેક ન્યુઝ ફેલાવવા થી રોકવા માટે અને તેના થી લોકો એન બચાવવા માટે તેઓ ઘણા બધા નવા ફીચર્સ ને લોન્ચ કરી રહ્યા છે અને તેઓ કોઈ જ ચાન્સ લેવા નથી માંગતા. કંપનીએ થોડા સમય પહેલા જ ફેક ન્યુઝ ને તપાસવા માટે એક નવું ટોપલાઇન ફીચર ને લોન્ચ કર્યું હતું. અને હવે તેઓએ ગ્રુપ્સ માટે નવા પ્રાઇવસી સેટિંગ્સ ની જાહેરાત કરી છે. અને તેની અંદર નવી ઇન્વાઇટ ની સિસ્ટમ પણ ચાલુ કરી છે જેના કારણે હવે યુઝર્સ નક્કી કરી શકશે કે તેઓ ને ક્યાં ગ્રુપ ની અંદર જોડાવું છે કે નહી.
આ નવા પ્રાઇવસી ફીચર ને ચાલુ કરવા માટે તમારા એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ની એપ ઓપન કરી અને ત્યાર બાદ તેની અંદર એકાઉન્ટ> ગોપનીયતા> જૂથો ની અંદર જાવ અને તેની અંદર તમને ત્રણ ઓપ્શન જોવા મળશે જે નોબડી, મય કોન્ટેક્ટ અને એવરીવન તેની અંદર થી કોઈ પણ એક વિકલ્પ ને પસન્દ કરો. તેના અર્થ કૈક આ રીતે થાય છે, નોબડી: તેની અંદર તમારે બધા જ તે ગ્રુપ ની અંદર એપરવુંએશન આપવું પડશે તેની અંદર તમે શામેલ થવા માંગી છો. માય કોન્ટેક્ટ: આનો અર્થ એ થાય છે કે જેટલા લોકો તમારા વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર છે માત્ર તેઓ જ તમને ગ્રુપ ની અંદર એડ કરી શકે છે. અને એવરીબડી: આનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ ઓન ગ્રુપ ની અંદર ગમે ત્યારે એડ કરી શકે છે અને તેના માટે તમારી આપશે થી એપ્રુવલ લેવા માં નહીં આવે.
અને વોટ્સએપે આ ફીચર વિષે વધુ માં જણાવ્યું હતું કે "જયારે પણ કોઈ વ્યક્તિ તમને કોઈ ગ્રુપ ની અંદર એડ કરવા જશે ત્યારે તેમને ઇન્વાઇટ મોકલવા માટે નું પ્રોમોશન બતાવવા માં આવશે ત્યાર બાદ પ્રાઇવેટ ચેટ ની અંદર તમને તે ગ્રુપ ની અંદર જોડાવવા માટે નું ઇન્વાઇટ મોકલવા માં આવશે ના અને ત્યાર બાદ તે ઇન્વાઇટ ને એપ્રુવ કરવા માટે તમને 3 દિવસ નો સમય આપવા માં આવશે."
કંપની કહે છે કે આનો પાછળનો હેતુ વપરાશકર્તાઓને પ્રાપ્ત કરેલા જૂથ સંદેશાઓ પર વધુ નિયંત્રણ આપવાનું છે. આ નવી ગોપનીયતા સેટિંગ્સ આજે કેટલાક વપરાશકર્તાઓને શરૂ થશે અને એપ્લિકેશન અપડેટના ભાગ રૂપે જલ્દી જ વિશ્વભરમાં અન્ય લોકો આવશે.
નકલી સમાચાર ફેલાવવા અને વપરાશકર્તાઓને જૂથોમાં મોકલવામાં આવતા સ્પામનો ભાગ બનવા રોકવા માટે ભૂતકાળમાં ઘણા પગલાં લીધાં છે. ગયા વર્ષે કરવામાં આવેલા મોટાભાગના ફેરફારો પૈકીનો એક એ હતો કે ભારતમાં એક જ સંદેશાને એક જ સમયે માત્ર પાંચ ચેટ્સ મોકલવાનો મર્યાદા હતો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190