Just In
એરટેલ એક્સટ્રીમ દ્વારા નવા યુઝર્સને છ મહિના અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે
ભારતી એરટેલ દ્વારા ચીનની અંદર પોતાના નવા ગ્રાહકો માટે એક પ્રમોશનલ ઓફર ની શરૂઆત કરી છે. જેની અંદર એરટેલ એક્સટ્રીમ ના નવા સબ્સ્ક્રિપશન પર યુઝર્સને અનલિમિટેડ ડેટા કોઈપણ વધારાની કિંમત ચૂકવ્યા વિના આપવામાં આવે છે આ ઓફરને છ મહિના માટે લાગુ કરવામાં આવશે. અને એક વખત જ્યારે આ ઓફર પૂરી થઈ જશે ત્યારબાદ યુઝર્સને તેમના સબ્સ્ક્રિપશન પ્લાન અનુસાર લિમિટ આપવામાં આવશે.

એરટેલ એક્સપ્રેસ સર્વિસ ની અંદર કંપની દ્વારા ચાર પ્લાન આપવામાં આવે છે જેની અંદર 1gbps સુધીની સ્પીડ ઓફર કરવામાં આવે છે અને સાથે સાથે કંપની દ્વારા કોઈપણ પ્લાનને અનલિમિટેડ ડેટા બેનિફિટ્ ઓફર ની અંદર અપગ્રેડ કરવા માટે રૂ 299 પ્રતિ મહિના ચાર્જ કરવામાં આવે છે.
એરટેલ એક્સટ્રીમ પ્લાન
કંપનીનો સૌથી બેઝિક પ્લાન ની કિંમત રૂપિયા 799 પ્રતિ મહિના રાખવામાં આવી છે જેની અંદર ૧૦૦ એમબીપીએસ ની સ્પીડ આપવામાં આવે છે અને તેની અંદર 150જીબી ની લિમિટ આપવામાં આવે છે. અને જો તમારુ વપરાશ 150 જીબી કરતાં પણ વધુ હોય તો તમે વધારાના રૂપિયા 299 ચૂકવી અને અનલિમિટેડ ડેટા મેળવી શકો છો, પરંતુ અનલિમિટેડ ડેટા કર્યા પછી પણ યુઝર્સને એફ્યુપી લિમિટ આપવામાં આવે છે અને તે 3.3 ટીબી ડેટા પછી આપવામાં આવે છે.
એરટેલ દ્વારા બીજા ત્રણ પ્લાન પોતાના એક્સ્ટ્રીમ ફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સને ઓફર કરવામાં આવે છે જેની અંદર બીજા નંબરના પ્લાન ની કિંમત રૂ 9999 પ્રતિ મહિના રાખવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા 200 એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે અને તેની અંદર 300gb ડેટા ઓફર કરવામાં આવે છે. ત્રીજા પ્લાન ની કિંમત રૂ 1499 પ્રતિ મહિના રાખવામાં આવી છે.
જેની અંદર કંપની દ્વારા ૩૦૦ એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે અને આ પ્લાન્ટ ની અંદર 500 જીબી ડેટા આપવામાં આવે છે અને આ બંને પ્લાન માટે તમે અનલિમિટેડ ડેટા મેળવી શકો છો જેના માટે તમારે વધારાની રૂપિયા 299 કિંમત ચુકવવાની રહેશે. અને એરટેલ એક્સટ્રીમ નું સૌથી મોંઘો લાખ રૂપિયા 3999 ની કિંમતનો છે જેની અંદર 1gbps ની સ્પીડ સાથે ડેટા આપવામાં આવે છે અને તેની અંદર અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે પરંતુ તેની અંદર યુપી લિમિટ 3.3 ટીબીની આપવામાં આવે છે.
હાયર પ્લાન પર વધારા ના લાભો
બેઝિક પ્લાનની સાથે એરટેલ દ્વારા પોતાની એરટેલ એક્સટ્રીમ એપ એક્સ આપવામાં આવે છે કે જે તમને લાઈવ ટીવી મુવીઝ અને બીજા ઘણા બધા કન્ટેન્ટને સ્ટ્રીમ કરવાની અનુમતિ આપે છે અને બાકીના ત્રણ પ્લાનની સાથે કંપની દ્વારા ઝી5 એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ નું એક્સ આપવામાં આવે છે. સાથે સાથે કંપની દ્વારા લેન્ડલાઈન કનેક્શન પણ આપવામાં આવે છે કે જે લોકલ અને નેશનલ કોલિંગ અનલિમિટેડ ઓફર કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470