એરટેલ દ્વારા પ્રીપેડ અને પોસ્ટપેઈડ ગ્રાહકો માટે નવા ઇન્ટરનેશનલ રોમિંગ પેક જાહેર કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

ભારતીય ટીમ દ્વારા તેમના ગ્રાહકો માટે નવા ઇન્ટરનેશનલ રોમિંગ પેક વિશે જાહેરાત કરવામાં આવી છે. અને આ નવા પેટની અંદર જે ગ્રાહકો કે જે ફોરેન કન્ટ્રી ની અંદર ટ્રાવેલ કરી રહ્યા છે તેમને ખૂબ જ સારી વેલ્યુ ઓફર કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ફોરેનની કોઈ એન્ટ્રી ની અંદર ટ્રાવેલ કરતો હોય છે ત્યારે તે દેશની અંદર જઈ અને વધુ પૈસા ખર્ચી અને સીમકાર્ડ ખરીદવાને બદલે ગ્રાહકો પોતાના અત્યારના એરટેલ સિમકાર્ડ અને ચાલુ રાખી શકે છે. કંપની દ્વારા બે ટ્રાવેલ બેઝિક પેકને લોન્ચ કરવામાં આવ્યા છે.

એરટેલ દ્વારા પ્રીપેડ અને પોસ્ટપેઈડ ગ્રાહકો માટે નવા ઇન્ટરનેશનલ

કે જેને પ્રીપેડ ગ્રાહકો માટે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે કંપની દ્વારા ટ્રાવેલ અનલિમિટેડ પેક ને પણ લોન્ચ કરવામાં આવ્યું છે કે જેને પ્રીપેડ અને પોસ્ટ પેડ બંને ગ્રાહકો વાપરી શકે છે જોકે આ પેકને હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયની અંદર તેને ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

એરટેલ રૂપિયા 799 રૂપિયા 1199 ટ્રાવેલ બેઝિક પ્લાન

એરટેલ નું પ્રીપેડ ગ્રાહકો માટે બે પ્રકારના ટ્રાવેલ બેઝિક પ્લાન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેની અંદર રૂપિયા 1199 પ્લાન ની અંદર ગ્રાહકોને 1 gb ડેટા સો મિનિટના ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ અને 100 એસએમએસ નો સમાવેશ કરવામાં આવે છે આ પેકને વેલીડીટી 30 દિવસની રાખવામાં આવી છે. ત્યાર પછી રૂપિયા 799 બેઝિક પ્લાન આપવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને કોઈપણ પ્રકારના ડેટા ના લાભ આપવામાં આવતા નથી પરંતુ એક મિનિટ અને આઉટગોઇંગ કોલ આપવામાં આવે છે અને સાથે સાથે અનલિમિટેડ કમિંગ એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે હા પ્લાન ની વેલીડિટી પણ ૩૦ દિવસની રાખવામાં આવી છે.

એરટેલ રૂપિયા 4999 ટ્રાવેલ અનલિમિટેડ પ્લાન

આ ટ્રાવેલ અનલિમિટેડ પ્લાન એરટેલ દ્વારા તેમના બંને ગ્રાહકો પ્રીપેડ અને પોસ્ટ પેટની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને તેની કિંમત રૂપિયા 4,999 રાખવામાં આવી છે આ પ્લાન એ લોકો માટે છે જે ગ્રાહકોને બધા જ સમય પર ડેટા ની જરૂર પડતી હોય છે આ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના એક જીબી ડેટા આપવામાં આવે છે.

સાથે સાથે અનલિમિટેડ કોલ અને પાંચ મિનિટનો આઉટગોઇંગ કોલ ની સુવિધા પણ આપવામાં આવે છે સાથે સાથે આ ટેક ની અંદર ગ્રાહકોને અનલિમિટેડ કમિંગ એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે જોકે આ પ્લાન ની વેલીડિટી માત્ર 10 દિવસની રાખવામાં આવી છે જેને કારણે આ ખૂબ જ મોંઘો રોમિંગ પ્લાન સાબિત થાય છે.

અને ઉપર જણાવેલા બધા જ પ્લાનને ખૂબ જ સરળતાથી એરટેલ થેન્ક્સ એપની મદદથી ટ્રેક કરી શકાય છે. અને યુઝર્સ ખૂબ જ સરળતાથી માત્ર એક જ ક્લિકની મદદથી ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસ ચાલુ અથવા બંધ કરી શકે છે અને સાથે સાથે ટ્રાવેલ કરવાની તારીખ ને 30 દિવસ પહેલા તેઓ પોતાના ઇન્ટરનેશનલ રોમિંગ પેકને બુક પણ કરાવી શકે છે સાથે સાથે આ એપની મદદથી યૂઝર્સ પોતાના વપરાશને પણ ટ્રેક કરી શકે છે અને જાણી શકે છે કે તેમની પાસે કેટલું ડેટા બચ્યો છે તને કેટલો ડેટા વાપરવામાં આવ્યો છે.

એક વખત જ્યારે બધું જ ડેટા પૂરો થઈ જાય છે ત્યારે એરટેલ દ્વારા ડેટા સર્વિસ ને બહાર કરી દેવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જીસ લાગુ થાય નહિ અને ત્યારબાદ ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર ટોપ પણ કરાવી શકે. અને આ નવા ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન ની અંદર ઘણા બધા દેશો નો સપોર્ટ આપવામાં આવ્યો છે જે ભારતીય મુસાફરો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
New Airtel International Roaming Packs Announced: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X