Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
નોકિયા નો નવો અફોર્ડેબલ 4જી ફીચરફોન ઇન્ડિયા માં ટૂંક સમય માં લોન્ચ થશે
નોકિયા પોતાનો નવો અફોર્ડેબલ 4જી ફીચરફોન ઇન્ડિયા ની અંદર ટૂંક સમય માં લોન્ચ કરી શકે છે, આ ફીચરફોન બનાના ફીચર ફોન નો સક્સેસર હોઈ તેવું માનવા માં આવી રહ્યું છે.
એચએમડી ગ્લોબલ કે જેની પાસે નોકિયા ના નામે ફોન વેચવા નું લાઇસન્સ છે તે પોતાના ફોન ની લાઈન એ ને વધારવા માટે એકદમ તૈયાર છે. કંપની એ થડ સમય પહેલા જ બનાના ફોન નોકિયા 8110 4જી ને લોન્ચ કર્યો હતો, અને તેની સફળતા ને જોયા બાદ કંપની હવે તેના નવા મોડેલ ને લોન્ચ કરવા માટે તૈયાર છે.

અજય મહેતા કે જે નોકિયા ના વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ડિયા ના કન્ટ્રી હેડ છે તેમને જણવ્યું હતું કે, કંપની ઇન્ડિયા ની અંદર 4જી ફીચરફોન ને અફોર્ડેબલ કિંમત પર લોન્ચ કરવા માટે કામ કરી રહી છે.
અમને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા નિયા અંદર ફીચરફોન નું માર્કેટ ખુબ જ ઝડપ થી આગળ વધી રહ્યું છે અને તેના કારણે જ કંપની તેમાં પોતાની આગેવાની નોંધવા માંગે છે. અત્યારે માર્કેટ ની અંદર સારા ફીચરફોન ની ખુબ જ ડીયમન્ડ છે અને કંપની માટે તે સેગ્મેન્ટ ની અંદર આગળ વધવા માટે આ ખુબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે.
એ વાત ની હાજી સુધી પુષ્ટિ નથી કરવા માં આવી કે કંપની નોકિયા ના બનાના ફોન નું જ નવું મોડેલ લોન્ચ કરશે કે પછી કોઈ જુના અને પ્રખ્યાત નોકિયા ના ડિવાઈઝ ને પાછું લાવશે.
આ મહિના ની શરૂઆત માં કંપની એ પોતાના સંર્ટફોન નોકિયા 7.1 ને પ્યોરવ્યુ ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યું હતું. તે સંર્ટફોન એન્ડ્રોઇડ વન સિરીઝ પર કામ કરે છે અને તેમાં એન્ડ્રોઇડ 8.0 ઓરિઓ આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે. અને નોકિયા ના બીજા બધા મસર્ટફોન ની જેમ નોકિયા 7.1 માં પણ એન્ડ્રોઇડ 9.0 પાયે અપડેટ આપવા માં આવશે.
નોકિયા 7.1 માં 22.810 ઇંચની FHD + PureView ડિસ્પ્લે 2280x1080 પિક્સેલ્સ રીઝોલ્યુશન સાથે આપવા માં આવે છે. કંપની દાવો કરે છે કે PureView તકનીક બહેતર કોન્ટ્રાસ્ટ રેશિયો (1,000,000: 1) સાથે આપણા જોવા ના અનુભવ ને વધુ સારો બનાવે છે, વધુ સ્પષ્ટતા અને 'ઉન્નત' રંગો દર્શાવે છે. સ્માર્ટફોન HDR10 સામગ્રીને પણ સપોર્ટ કરે છે.
નોકિયા 7.1 ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર દ્વારા સંચાલિત છે જે 3 જીબી / 4 જીબી રેમ સાથે જોડી છે. હેન્ડસેટ 32 જીબી / 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઓફર કરે છે જે માઇક્રો એસડી કાર્ડને ઇન્સ્ટોલ કરીને વિસ્તૃત કરી શકાય છે. આ ઉપકરણને 3060 એમએએચ બેટરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, નોકિયા 7.1 નેટીવ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલૉજીને ટેકો આપે છે, જેણે ચાર્જિંગના 30 મિનિટમાં ઉપકરણનો 50% ચાર્જ કરવાનો દાવો કર્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications